Loksabha Election Result: આણંદથી જીત્યા મિતેશ પટેલ, જાણો રાજકીય ઇતિહાસ

લોકસભાની ચૂંટણીમાં મિતેશ પટેલની જીતઆણંદ બેઠક પર બીજી વાર જીત નોંધાવી મિતેશ પટેલે જીતને લઇને કાર્યકરો અને પરિવારોમાં ખુશી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આણંદ બેઠક પર મિતેશ પટેલે પર મૂકેલો વિશ્વાસ સફળ થયો છે. મિતેશ પટેલે જીત મેળવી છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી. સતત પાંચ વર્ષ સુધી મિતેશભાઈ આણંદ લોકસભા વિસ્તારના વિકાસ માટે દોડતાં રહ્યાં હતાં.પરિણામ સ્વરૂપ ભાજપે આ મિતેશભાઈ પટેલ ફરી એકવાર ભાજપની પસંદગી પર ખરા ઉતર્યા છે. નિર્વિવાદિત રાજકારણી મિતેશ પટેલ કે જેઓ ‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખાય છે. તેમનો જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉદ્યોગપતિ મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવતા નિર્વિવાદિત રાજકારણી છે. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. કોણ છે મિતેશ પટેલ ? આણંદ મતવિસ્તારમાંથી સાંસદ (MP) છે. આ ઉપરાંત તેઓ ફૂડ, કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના કમિટી મેમ્બર છે. કોલસા અને ખાણ મંત્રાલયમાં કન્સલ્ટેટિવ ​​કમિટિ મેમ્બર છે. લક્ષ્મી પ્રોટીન પ્રાઈવેટ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. મિતેશ પટેલની રાજકીય સફર મિતેશ પટેલ ભાજપ રાજકારણમાં સતત સક્રિય છે. તેઓ વર્ષ 2019માં મિતેષ પટેલ લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બન્યા હતા. મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં રહી છે. અંદાજિત વિસ્તાર અને રાષ્ટ્ર સ્તરના 221 જેટલા પ્રશ્નો તેમના દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવ્યા છે. તેમાં પણ વિશ્વ સ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ સમગ્ર દેશે લીધી હતી. 

Loksabha Election Result: આણંદથી જીત્યા મિતેશ પટેલ, જાણો રાજકીય ઇતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણીમાં મિતેશ પટેલની જીત
  • આણંદ બેઠક પર બીજી વાર જીત નોંધાવી મિતેશ પટેલે
  • જીતને લઇને કાર્યકરો અને પરિવારોમાં ખુશી

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આણંદ બેઠક પર મિતેશ પટેલે પર મૂકેલો વિશ્વાસ સફળ થયો છે. મિતેશ પટેલે જીત મેળવી છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી. સતત પાંચ વર્ષ સુધી મિતેશભાઈ આણંદ લોકસભા વિસ્તારના વિકાસ માટે દોડતાં રહ્યાં હતાં.પરિણામ સ્વરૂપ ભાજપે આ મિતેશભાઈ પટેલ ફરી એકવાર ભાજપની પસંદગી પર ખરા ઉતર્યા છે.

નિર્વિવાદિત રાજકારણી
મિતેશ પટેલ કે જેઓ ‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખાય છે. તેમનો જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉદ્યોગપતિ મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવતા નિર્વિવાદિત રાજકારણી છે. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે.

કોણ છે મિતેશ પટેલ ?
  • આણંદ મતવિસ્તારમાંથી સાંસદ (MP) છે.
  • આ ઉપરાંત તેઓ ફૂડ, કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના કમિટી મેમ્બર છે.
  • કોલસા અને ખાણ મંત્રાલયમાં કન્સલ્ટેટિવ ​​કમિટિ મેમ્બર છે.
  • લક્ષ્મી પ્રોટીન પ્રાઈવેટ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે.

મિતેશ પટેલની રાજકીય સફર
મિતેશ પટેલ ભાજપ રાજકારણમાં સતત સક્રિય છે.
તેઓ વર્ષ 2019માં મિતેષ પટેલ લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બન્યા હતા.
મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં રહી છે.
અંદાજિત વિસ્તાર અને રાષ્ટ્ર સ્તરના 221 જેટલા પ્રશ્નો તેમના દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવ્યા છે.
તેમાં પણ વિશ્વ સ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ સમગ્ર દેશે લીધી હતી.