LokSabha Election News Live: બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બિલાસપુરમાં મતદાન કર્યું

આજે, 57 બેઠકો પર મતદાન સાથે, 19 એપ્રિલથી શરૂ થયેલી મેરેથોન મતદાન પ્રક્રિયાનો અંત આવશે. આંધ્રપ્રદેશ વિધાનસભા સહિત 543 લોકસભા બેઠકો માટે મતોની ગણતરી 4 જૂને થશે, જ્યારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી 2 જૂને થશે તેમજ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી તથા ફાયર NOC, BU ના ધરાવતા એકમો પર AMCની તવાહી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -