LokSabha Election News Live: કન્યાકુમારીમાં PM મોદીની ધ્યાનસાધના પૂર્ણ

આજે, 57 બેઠકો પર મતદાન સાથે, 19 એપ્રિલથી શરૂ થયેલી મેરેથોન મતદાન પ્રક્રિયાનો અંત આવશે. આંધ્રપ્રદેશ વિધાનસભા સહિત 543 લોકસભા બેઠકો માટે મતોની ગણતરી 4 જૂને થશે, જ્યારે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી 2 જૂને થશે તેમજ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી તથા ફાયર NOC, BU ના ધરાવતા એકમો પર AMCની તવાહી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -