Kutch News: માસૂમ પર માતાનો અત્યાચાર..! વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં

કચ્છમાં બાળકી પર અત્યાચારનો વીડિયો વાયરલ માહિલા બાળકીને બેફામ મારી રહી છે માર મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદકચ્છમાં નાની બાળકીને માર મારવામાં આવ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાની બાળકીને તેની સાવકી માતાએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળકીને માર મારવાનો વીડિયો માસૂમ બાળકી પર બેરહેમ માતાનો અત્યાચાર ગુજારી રહી છે.મળતી માહિતી મુજબ, કચ્છના માધાપર ગામે માસૂમ બાળકી પર માતાનો અત્યાચાર ગુજાર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નાની બાળકીને બેરહેમ માતા ઢીકાગરદા મારીને ગળુ દબાવી રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. માહિલા બાળકીને બેફામ માર મારી રહી છે. બાળકી ચૂપ કરાવા માટે ગળું દબોચીને જમીન પર પટકવામાં આવી રહ્યું છે. આ બેરહેમ અને દયાવિહોણી મહિલા માસૂમ બાળકી પર અત્યાચાર ગૂજારીને માતા બાળકીને તાવેતા વડે ફટકારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની પુષ્ઠી સંદેશ ન્યૂઝ નથી કરતું.કચ્છમાં બાળકી પર અત્યાચારનો વીડિયો વાયરલ થતા માધાપર પોલીસ હરકતમાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે,  માધાપર ગામની બાળકી પર અત્યાચારનો વીડિયો 2 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે.  બાળકી પર અત્યાચારનો વીડિયો મામલે મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Kutch News: માસૂમ પર માતાનો અત્યાચાર..! વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છમાં બાળકી પર અત્યાચારનો વીડિયો વાયરલ
  • માહિલા બાળકીને બેફામ મારી રહી છે માર
  • મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

કચ્છમાં નાની બાળકીને માર મારવામાં આવ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાની બાળકીને તેની સાવકી માતાએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળકીને માર મારવાનો વીડિયો માસૂમ બાળકી પર બેરહેમ માતાનો અત્યાચાર ગુજારી રહી છે.

મળતી માહિતી મુજબ, કચ્છના માધાપર ગામે માસૂમ બાળકી પર માતાનો અત્યાચાર ગુજાર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નાની બાળકીને બેરહેમ માતા ઢીકાગરદા મારીને ગળુ દબાવી રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. માહિલા બાળકીને બેફામ માર મારી રહી છે. બાળકી ચૂપ કરાવા માટે ગળું દબોચીને જમીન પર પટકવામાં આવી રહ્યું છે. આ બેરહેમ અને દયાવિહોણી મહિલા માસૂમ બાળકી પર અત્યાચાર ગૂજારીને માતા બાળકીને તાવેતા વડે ફટકારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની પુષ્ઠી સંદેશ ન્યૂઝ નથી કરતું.

કચ્છમાં બાળકી પર અત્યાચારનો વીડિયો વાયરલ થતા માધાપર પોલીસ હરકતમાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે,  માધાપર ગામની બાળકી પર અત્યાચારનો વીડિયો 2 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે.  બાળકી પર અત્યાચારનો વીડિયો મામલે મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.