Junagadh News: માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 14000 કેરીના બોક્સની આવક

જુનાગઢ માર્કેટિંગ યોર્ડમાં રેકોર્ડ બ્રેક કેરીની આવક એક જ દિવસમાં 14000 કેરીના બોક્સની આવક થઈ કેરીના ભાવમાં ધટાડો નોંધાયો કેરીના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝન શરૂ થતા જ કેરીની આવક થઈ રહી છે, ત્યારે આજે એક જ દિવસમાં 14000 કેરીના બોક્સની આવક નોંધાય છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થતા કેરીના ભાવમાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીની રેકોર્ડ બ્રેક આવક કેરીની સીઝન શરૂ થતા ગીરની કેસર કેરી માટે પ્રખ્યાત જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 14000 કેરીના બોક્સની આવક થવા પામી છે. કેરીની આવક થતા ભાવમાં ઘટાડો કેરીની સીઝન શરૂ થતાની સાથે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 1100થી લઈને 2500 સુધીના ભાવ બોલાઈ રહ્યા હતા. જે હવે ઘટીને 750થી લઈને 1100 સુધીના ભાવ હરાજીમાં બોલાઈ રહ્યા છે. હજુ પણ 15 થી 20 દિવસ કેરીની મોસમ રહેશે ત્યાં સુધીમાં ભાવમાં પણ થોડો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા પણ જોવામાં આવી રહી છે.

Junagadh News: માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 14000 કેરીના બોક્સની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનાગઢ માર્કેટિંગ યોર્ડમાં રેકોર્ડ બ્રેક કેરીની આવક
  • એક જ દિવસમાં 14000 કેરીના બોક્સની આવક થઈ
  • કેરીના ભાવમાં ધટાડો નોંધાયો

કેરીના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝન શરૂ થતા જ કેરીની આવક થઈ રહી છે, ત્યારે આજે એક જ દિવસમાં 14000 કેરીના બોક્સની આવક નોંધાય છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થતા કેરીના ભાવમાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે.

માર્કેટિંગ યાર્ડમાં કેરીની રેકોર્ડ બ્રેક આવક

કેરીની સીઝન શરૂ થતા ગીરની કેસર કેરી માટે પ્રખ્યાત જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 14000 કેરીના બોક્સની આવક થવા પામી છે.

કેરીની આવક થતા ભાવમાં ઘટાડો

કેરીની સીઝન શરૂ થતાની સાથે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 1100થી લઈને 2500 સુધીના ભાવ બોલાઈ રહ્યા હતા. જે હવે ઘટીને 750થી લઈને 1100 સુધીના ભાવ હરાજીમાં બોલાઈ રહ્યા છે. હજુ પણ 15 થી 20 દિવસ કેરીની મોસમ રહેશે ત્યાં સુધીમાં ભાવમાં પણ થોડો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા પણ જોવામાં આવી રહી છે.