Gujarat Latest News Live: રાજ્યમાં ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ તેમજ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તથા Twiiterમાં નહીં દેખાય Likes! નવા અપડેટ્સને લઈને મસ્કે આપ્યું મોટું કારણ તેમજ નીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર, ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું તથા રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું તથા અમદાવાદમાંથી નકલી ચલણી નોટો ઝડપાઈ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.બપોરે 03 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર 1- Navsari Sub Jailમાં કેદીએ મચાવી ધમાલ, પોલીસના શ્વાસ અધ્ધર જુઓ Video2- Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર3- Ahmedabadમાંથી રૂ.15 લાખ 30 હજારની નકલી ચલણી નોટો ઝડપાઈ4- Gujarat: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી, 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત5- Rajkotમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે અનેક શાળાઓ બંધ રહી6- Reality Check: અગ્નિકાંડ બાદ સંદેશ ન્યૂઝનું સ્કૂલ વાહનોમાં રિયાલીટી ચેક7- Vadodara News : સ્માર્ટ મીટરને લઈ વિવાદ યથાવત,ગ્રાહકને 54 હજારનું બિલ આવ્યું8- Florida Weather: ફલોરિડામાં તોફાની 8 ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન થયું9- Gandhinagar News : સાંસદ બનતા ગેનીબેન ઠાકોરે MLA પદથી આપ્યું રાજીનામું10- Rathyatra 2024 : પહેલીવાર મહિલાઓ અખાડામાં બતાવશે પોતાના કરતબ

Gujarat Latest News Live:  રાજ્યમાં ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ તેમજ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તથા Twiiterમાં નહીં દેખાય Likes! નવા અપડેટ્સને લઈને મસ્કે આપ્યું મોટું કારણ તેમજ નીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર, ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું તથા રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું તથા અમદાવાદમાંથી નકલી ચલણી નોટો ઝડપાઈ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


બપોરે 03 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર 


1- Navsari Sub Jailમાં કેદીએ મચાવી ધમાલ, પોલીસના શ્વાસ અધ્ધર જુઓ Video

2- Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર

3- Ahmedabadમાંથી રૂ.15 લાખ 30 હજારની નકલી ચલણી નોટો ઝડપાઈ

4- Gujarat: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી, 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત

5- Rajkotમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે અનેક શાળાઓ બંધ રહી

6- Reality Check: અગ્નિકાંડ બાદ સંદેશ ન્યૂઝનું સ્કૂલ વાહનોમાં રિયાલીટી ચેક

7- Vadodara News : સ્માર્ટ મીટરને લઈ વિવાદ યથાવત,ગ્રાહકને 54 હજારનું બિલ આવ્યું

8- Florida Weather: ફલોરિડામાં તોફાની 8 ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન થયું

9- Gandhinagar News : સાંસદ બનતા ગેનીબેન ઠાકોરે MLA પદથી આપ્યું રાજીનામું

10- Rathyatra 2024 : પહેલીવાર મહિલાઓ અખાડામાં બતાવશે પોતાના કરતબ