Junagadh News: ગડોદર ગામના આર્મી જવાન શહીદ

12 વર્ષથી સેનામાં બજાવતા હતા ફરજ માળીયાહાટીના તાલુકામાં શોકનો માહોલ આર્મી જવાનની અંતિમ યાત્રા નીકળી જૂનાગઢના ગડોદર ગામના આર્મી જવાન શહીદ થતા શોકનો માહોલ છે. ગડોદર ગામના આર્મી જવાન મથુરામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન આર્મી જવાનનું નિધન થયું. દિનેશ સિંધવ નામના જવાનનું મૃત્યુ થયુ છે. મથુરામાં અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.ભારે ભરખમ હૈયે તમામ લોકોએ દિનેશ સિંધવને વિદાય આપી હતી દિનેશ સિંધવ 12 વર્ષથી સેનામાં બજાવતા હતા ફરજ. માળીયાહાટીના તાલુકામાં શોકનો માહોલ સર્જાયો છે. આર્મી જવાનની અંતિમ યાત્રા નીકળી હતી. માદરે વતનમાં તેમના અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તાલુકામાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટયા હતા. ભારે ભરખમ હૈયે તમામ લોકોએ દિનેશ સિંધવને વિદાય આપી હતી અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

Junagadh News: ગડોદર ગામના આર્મી જવાન શહીદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 12 વર્ષથી સેનામાં બજાવતા હતા ફરજ
  • માળીયાહાટીના તાલુકામાં શોકનો માહોલ
  • આર્મી જવાનની અંતિમ યાત્રા નીકળી 

જૂનાગઢના ગડોદર ગામના આર્મી જવાન શહીદ થતા શોકનો માહોલ છે. ગડોદર ગામના આર્મી જવાન મથુરામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન આર્મી જવાનનું નિધન થયું. દિનેશ સિંધવ નામના જવાનનું મૃત્યુ થયુ છે. મથુરામાં અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.


ભારે ભરખમ હૈયે તમામ લોકોએ દિનેશ સિંધવને વિદાય આપી હતી


દિનેશ સિંધવ 12 વર્ષથી સેનામાં બજાવતા હતા ફરજ. માળીયાહાટીના તાલુકામાં શોકનો માહોલ સર્જાયો છે. આર્મી જવાનની અંતિમ યાત્રા નીકળી હતી. માદરે વતનમાં તેમના અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


તાલુકામાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટયા હતા. ભારે ભરખમ હૈયે તમામ લોકોએ દિનેશ સિંધવને વિદાય આપી હતી અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.