Heat News :ચાર દિવસમાં સિવિલમાં 60થી વધુ દાખલ, એક દિવસમાં 21 કેસ

23મી મે એ રેકોર્ડબ્રેક 224 માંદગીની ઈમરજન્સીસૌથી વધુ ભારે તાવના 853, હીટસ્ટ્રોકના 53 કોલ્સ નોંધાયા વાહનચાલકોને આકરા તાપથી આંશિક રાહત મળે તે માટે શહેરના ચાર રસ્તા પાસે મંડપ લગાવવામાં આવ્યા ભારે ગરમીના કારણે સખત તાવ, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, હીટસ્ટ્રોકને લગતાં કેસો વધી રહ્યા છે. ચારેક દિવસના અરસામાં સિવિલમાં ગરમીલક્ષી બીમારીમાં 60થી વધુ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે, શુક્રવારે જ 20 જેટલા કેસ આવ્યા હતા. 23મી મે એ રેકોર્ડબ્રેક 224 માંદગીની ઈમરજન્સી કેસ નોંધાયા હતા જ્યારે સૌથી વધુ ભારે તાવના 853, હીટસ્ટ્રોકના 53 કોલ્સ મળ્યા હતા. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમીલક્ષી બીમારી અને હીટસ્ટ્રોકને લગતાં 60 જેટલા દર્દી આવ્યા છે, શુક્રવારે 21 જેટલા દર્દીઓને દાખલ કરાયા હતા, જેમને સિવિલ હોસ્પિટલ ખાતેના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

Heat News :ચાર દિવસમાં સિવિલમાં 60થી વધુ દાખલ, એક દિવસમાં 21 કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 23મી મે એ રેકોર્ડબ્રેક 224 માંદગીની ઈમરજન્સી
  • સૌથી વધુ ભારે તાવના 853, હીટસ્ટ્રોકના 53 કોલ્સ નોંધાયા
  • વાહનચાલકોને આકરા તાપથી આંશિક રાહત મળે તે માટે શહેરના ચાર રસ્તા પાસે મંડપ લગાવવામાં આવ્યા

ભારે ગરમીના કારણે સખત તાવ, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, હીટસ્ટ્રોકને લગતાં કેસો વધી રહ્યા છે. ચારેક દિવસના અરસામાં સિવિલમાં ગરમીલક્ષી બીમારીમાં 60થી વધુ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે, શુક્રવારે જ 20 જેટલા કેસ આવ્યા હતા. 23મી મે એ રેકોર્ડબ્રેક 224 માંદગીની ઈમરજન્સી કેસ નોંધાયા હતા જ્યારે સૌથી વધુ ભારે તાવના 853, હીટસ્ટ્રોકના 53 કોલ્સ મળ્યા હતા. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમીલક્ષી બીમારી અને હીટસ્ટ્રોકને લગતાં 60 જેટલા દર્દી આવ્યા છે, શુક્રવારે 21 જેટલા દર્દીઓને દાખલ કરાયા હતા, જેમને સિવિલ હોસ્પિટલ ખાતેના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.