Rajkot News: ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં વધારો થયો

છેલ્લા 3 મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી ઉનાળામાં દૈનિક 42.70 કરોડ લિટર પાણીની ડિમાન્ડ વધુ નર્મદામાંથી દૈનિક 35 કરોડ લિટર પાણીનું વિતરણ રાજકોટમાં ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 3 મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી છે. ઉનાળામાં દૈનિક 42.70 કરોડ લિટર પાણીની ડિમાન્ડ વધુ છે. તેમાં નર્મદામાંથી દૈનિક 35 કરોડ લિટર પાણીનું વિતરણ થાય છે. તેમજ ભાદરમાંથી 3.70 કરોડ લિટર પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આજી ડેમમાંથી 14.4 કરોડ લિટર પાણીનું વિતરણ થયુ આજી ડેમમાંથી 14.4 કરોડ લિટર પાણીનું વિતરણ થયુ છે. તેમજ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાણીની ડિમાન્ડ ઊભી થઈ છે. જેમાં રાજકોટમાં ભીષણ ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં નોંધાયો વધારો છે. તેમાં છેલ્લા ત્રણ મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી છે. ઉનાળામાં દૈનિક 42.70 કરોડ લિટર પાણીની ડિમાન્ડ વધુ થઈ છે. નર્મદામાંથી દૈનિક 35 કરોડ લિટર પાણી, જ્યારે ભાદરમાંથી 3.70 કરોડ લિટર જ્યારે આજી ડેમ માંથી 14.4 કરોડ લિટર પાણીનું વિતરણ થઇ રહ્યું છે. હવે રાજકોટમાં પાણીની પરાયણ જોવા મળી રાજ્યમાં લોકોને દઝાડતી ગરમીની અગનઝાળ જોવા મળી છે. આગામી 6 દિવસ ગરમીથી રાહત મળશે નહિ. જેમાં વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. તેમજ કચ્છનું તાપમાન 44.1, જામનગરમાં 44.5 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 44.5 ડિગ્રી તેમજ જામનગરમાં 44.5 ડિગ્રી, વડોદરામાં 43.2 ડિગ્રી તથા બનાસકાંઠામાં 45, આણંદમાં 43.5 ડિગ્રી અને જૂનાગઢમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.4 ડિગ્રી તાપમાન છે. જેમાં હવે રાજકોટમાં પાણીની પરાયણ જોવા મળી છે.

Rajkot News: ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં વધારો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 3 મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી
  • ઉનાળામાં દૈનિક 42.70 કરોડ લિટર પાણીની ડિમાન્ડ વધુ
  • નર્મદામાંથી દૈનિક 35 કરોડ લિટર પાણીનું વિતરણ

રાજકોટમાં ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 3 મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી છે. ઉનાળામાં દૈનિક 42.70 કરોડ લિટર પાણીની ડિમાન્ડ વધુ છે. તેમાં નર્મદામાંથી દૈનિક 35 કરોડ લિટર પાણીનું વિતરણ થાય છે. તેમજ ભાદરમાંથી 3.70 કરોડ લિટર પાણીનું વિતરણ થઈ રહ્યું છે.

આજી ડેમમાંથી 14.4 કરોડ લિટર પાણીનું વિતરણ થયુ

આજી ડેમમાંથી 14.4 કરોડ લિટર પાણીનું વિતરણ થયુ છે. તેમજ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાણીની ડિમાન્ડ ઊભી થઈ છે. જેમાં રાજકોટમાં ભીષણ ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં નોંધાયો વધારો છે. તેમાં છેલ્લા ત્રણ મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી છે. ઉનાળામાં દૈનિક 42.70 કરોડ લિટર પાણીની ડિમાન્ડ વધુ થઈ છે. નર્મદામાંથી દૈનિક 35 કરોડ લિટર પાણી, જ્યારે ભાદરમાંથી 3.70 કરોડ લિટર જ્યારે આજી ડેમ માંથી 14.4 કરોડ લિટર પાણીનું વિતરણ થઇ રહ્યું છે.

હવે રાજકોટમાં પાણીની પરાયણ જોવા મળી

રાજ્યમાં લોકોને દઝાડતી ગરમીની અગનઝાળ જોવા મળી છે. આગામી 6 દિવસ ગરમીથી રાહત મળશે નહિ. જેમાં વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. તેમજ કચ્છનું તાપમાન 44.1, જામનગરમાં 44.5 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 44.5 ડિગ્રી તેમજ જામનગરમાં 44.5 ડિગ્રી, વડોદરામાં 43.2 ડિગ્રી તથા બનાસકાંઠામાં 45, આણંદમાં 43.5 ડિગ્રી અને જૂનાગઢમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.4 ડિગ્રી તાપમાન છે. જેમાં હવે રાજકોટમાં પાણીની પરાયણ જોવા મળી છે.