Gujaratમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ

એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય ઉપસ્થિત કાર્યક્રમ એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દૂર કરવા પ્રયાસ થયો ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ છે. જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય ઉપસ્થિત રહ્યાં છે. તેમજ એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દૂર કરવા પ્રયાસ થઇ રહ્યાં છે. ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા છે. ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ શહેરમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ છે. જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ થઇ રહ્યો છે. તેમાં પોલીસ, એજન્સીઓ સાથે મળીને કરેલી કામગીરી અંગે કાર્યક્રમ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. તેમાં ઉચ્ચ IPS અધિકારીઓ કાર્યક્રમના હાજર રહ્યાં હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, ATS, NCB સહીતની એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દુર કરવા પ્રયાસ કરાયા છે. ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા છે. જેમાં પહેલો કેસ 60 કિલો ડ્રગ 420 કરોડ કિંમત સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ છે. જેમાં તપાસ ATS GUJARAT, ICG અને NCB કરી રહી છે. તેમજ બીજા કેસમનાં ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી હતી. તેમાં 149 કિલો મેફેડ્રોન 300 કરોડ કિંમતનું હતુ. જેમાં 13 ભારતીયોની ધરપકડ કરાઇ છે. તથા તપાસ ATS અને NCB કરી રહી છે. ત્રીજા કેસમાં 62 કિલો હિરોઈન અને 24 કિલો મેફેડ્રોન ડ્રગ જેમાં 602 કરોડ કિંમતનું થાય છે. તેમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ છે. તેમાં તપાસ ATS, ICG અને NCB દિલ્હી કરી રહી છે. તેમજ ચોથા કેસમાં 173 કિલો હશીશ જેની 60.5 કરોડ કિંમત થાય છે તેમાં 6 ભારતીયની ધરપકડ કરાઇ છે તથા તપાસ: ATS અને ICG કરી રહી છે.

Gujaratમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય ઉપસ્થિત કાર્યક્રમ
  • એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દૂર કરવા પ્રયાસ થયો

ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ છે. જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય ઉપસ્થિત રહ્યાં છે. તેમજ એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દૂર કરવા પ્રયાસ થઇ રહ્યાં છે. ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા છે.

ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ

શહેરમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ છે. જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ થઇ રહ્યો છે. તેમાં પોલીસ, એજન્સીઓ સાથે મળીને કરેલી કામગીરી અંગે કાર્યક્રમ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. તેમાં ઉચ્ચ IPS અધિકારીઓ કાર્યક્રમના હાજર રહ્યાં હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, ATS, NCB સહીતની એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દુર કરવા પ્રયાસ કરાયા છે.

ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા

ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા છે. જેમાં પહેલો કેસ 60 કિલો ડ્રગ 420 કરોડ કિંમત સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ છે. જેમાં તપાસ ATS GUJARAT, ICG અને NCB કરી રહી છે. તેમજ બીજા કેસમનાં ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી હતી. તેમાં 149 કિલો મેફેડ્રોન 300 કરોડ કિંમતનું હતુ. જેમાં 13 ભારતીયોની ધરપકડ કરાઇ છે. તથા તપાસ ATS અને NCB કરી રહી છે. ત્રીજા કેસમાં 62 કિલો હિરોઈન અને 24 કિલો મેફેડ્રોન ડ્રગ જેમાં 602 કરોડ કિંમતનું થાય છે. તેમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ છે. તેમાં તપાસ ATS, ICG અને NCB દિલ્હી કરી રહી છે. તેમજ ચોથા કેસમાં 173 કિલો હશીશ જેની 60.5 કરોડ કિંમત થાય છે તેમાં 6 ભારતીયની ધરપકડ કરાઇ છે તથા તપાસ: ATS અને ICG કરી રહી છે.