વડોદરાના વાઘોડિયા રોડ પર બાઈકમાંથી સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

Snake in Bike : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક મોટર સાયકલમાંથી સાપ નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વાઘોડિયા રોડ નારણ ચોકડી પાસે એક મોટર સાયકલની હેડલાઇટ પાસે એકાએક સાપ ફેણ તાણીને બહાર આવી જતા ચાલક ગભરાયો હતો અને નીચે ઉતરી ગયો હતો ‌.બનાવ અંગે જીવદયા કાર્યકરોને જાણ થતા તેમણે સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને ફોરેસ્ટ વિભાગને આપવા તજવીજ કરી હતી. ચોમાસાને કારણે સરીસૃપો બહાર નીકળી આવતા હોવાથી તેઓ જુદી જુદી જગ્યાએ ફસાઈ જતા હોવાના બનાવ બનતા હોય છે. અગાઉ પણ આવી રીતે મોટરસાયકલ, રિક્ષા, કાર જેવા વાહનોમાં સાપ આવી જવાના બનાવ બન્યા હતા. જેથી લોકોની ચિંતા વધી છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર બાઈકમાંથી સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Snake in Bike : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક મોટર સાયકલમાંથી સાપ નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

વાઘોડિયા રોડ નારણ ચોકડી પાસે એક મોટર સાયકલની હેડલાઇટ પાસે એકાએક સાપ ફેણ તાણીને બહાર આવી જતા ચાલક ગભરાયો હતો અને નીચે ઉતરી ગયો હતો ‌.

બનાવ અંગે જીવદયા કાર્યકરોને જાણ થતા તેમણે સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને ફોરેસ્ટ વિભાગને આપવા તજવીજ કરી હતી. ચોમાસાને કારણે સરીસૃપો બહાર નીકળી આવતા હોવાથી તેઓ જુદી જુદી જગ્યાએ ફસાઈ જતા હોવાના બનાવ બનતા હોય છે. 

અગાઉ પણ આવી રીતે મોટરસાયકલ, રિક્ષા, કાર જેવા વાહનોમાં સાપ આવી જવાના બનાવ બન્યા હતા. જેથી લોકોની ચિંતા વધી છે.