Gir Somnathમાં ભારે વરસાદની આગાહીને લઇ NDRF-SDRFની ટીમ તૈનાત

ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને લઇ તંત્ર એલર્ટ NDRFની ટીમે લો લાઇન એરિયાની મુલાકાત લીધી લોકોને બચાવ-રાહત કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું ગીર સોમનાથમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને લઇ તંત્ર એલર્ટ થયુ છે. તેમાં NDRFની ટીમે લો લાઇન એરિયાની મુલાકાત લીધી છે. લોકોને બચાવ-રાહત કામગીરી અંગે માર્ગદર્શન આપ્યુ છે. તેમાં કલેક્ટર, TDO, મામલતદાર હાજર રહ્યા છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. ડે.કલેક્ટર જોશી દ્વારા NDRF ટીમને સાથે રાખી લો લાઇન એરિયાની વિઝિટ કરી ડે.કલેક્ટર જોશી દ્વારા NDRF ટીમને સાથે રાખી લો લાઇન એરિયાની વિઝિટ કરી છે. જેમાં NDRF દ્વારા લોકોને આપાતકાલ સ્થિતિમાં રાહત બચાવ અંગે સમજૂતી અપાઇ છે. તેમજ વેરાવળના સમુદ્ર કાંઠા પરના જાલેશ્વર વિસ્તારમાં NDRFએ મુલાકાત કરી છે. જેમાં TDO, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ, ફાયર સહિતના વિભાગો પણ જોડાયા છે. રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વહેલું ચોમાસું આવ્યા બાદ પણ સાનુકુળ પરિસ્થિતી ન હોવાથી ચોમાસું રોકાય ગયું હતું. બે સપ્તાહની રાહ બાદ આખરે ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત રોજના દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઇ છે. વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી રાજ્યમાં ભારે વરસાદના પગલે આગામચેતીના ભાગ રૂપે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. હાલ સુધીમાં ગુજરાતમાં 3 NDRF ટીમ તૈનાત હતી. જેમાં વધુ 4 ટીમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક-એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

Gir Somnathમાં ભારે વરસાદની આગાહીને લઇ NDRF-SDRFની ટીમ તૈનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને લઇ તંત્ર એલર્ટ
  • NDRFની ટીમે લો લાઇન એરિયાની મુલાકાત લીધી
  • લોકોને બચાવ-રાહત કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું

ગીર સોમનાથમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને લઇ તંત્ર એલર્ટ થયુ છે. તેમાં NDRFની ટીમે લો લાઇન એરિયાની મુલાકાત લીધી છે. લોકોને બચાવ-રાહત કામગીરી અંગે માર્ગદર્શન આપ્યુ છે. તેમાં કલેક્ટર, TDO, મામલતદાર હાજર રહ્યા છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે.

ડે.કલેક્ટર જોશી દ્વારા NDRF ટીમને સાથે રાખી લો લાઇન એરિયાની વિઝિટ કરી

ડે.કલેક્ટર જોશી દ્વારા NDRF ટીમને સાથે રાખી લો લાઇન એરિયાની વિઝિટ કરી છે. જેમાં NDRF દ્વારા લોકોને આપાતકાલ સ્થિતિમાં રાહત બચાવ અંગે સમજૂતી અપાઇ છે. તેમજ વેરાવળના સમુદ્ર કાંઠા પરના જાલેશ્વર વિસ્તારમાં NDRFએ મુલાકાત કરી છે. જેમાં TDO, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ, ફાયર સહિતના વિભાગો પણ જોડાયા છે. રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વહેલું ચોમાસું આવ્યા બાદ પણ સાનુકુળ પરિસ્થિતી ન હોવાથી ચોમાસું રોકાય ગયું હતું. બે સપ્તાહની રાહ બાદ આખરે ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.

દરિયાકાંઠાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત રોજના દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઇ છે.

વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી

રાજ્યમાં ભારે વરસાદના પગલે આગામચેતીના ભાગ રૂપે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. હાલ સુધીમાં ગુજરાતમાં 3 NDRF ટીમ તૈનાત હતી. જેમાં વધુ 4 ટીમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક-એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.