Gujarati NRI દ્વારા ચૂંટણી પ્રચાર, 11 દેશ અને 7 રાજ્યોના લોકો આવ્યા

ભાજપના સમર્થનમાં NRI ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર NRI ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર 100થી વધુ કારોના કાફલા દ્વારા ચૂંટણી માટે પ્રચાર શરૂ NRI ગુજરાતીઓએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. જેમાં ભાજપના સમર્થનમાં NRI ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. 11 દેશ અને 7 રાજ્યોના લોકો અમદાવાદ આવ્યા છે. NRI ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં અમદાવાદથી સુરત સુધી કાર રેલી યોજાઈ છે. 100થી વધુ કારોના કાફલા સાથે એનઆરઆઇ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ 100થી વધુ કારોના કાફલા સાથે એનઆરઆઇ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના NRI દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તેમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ચૂંટણી પ્રચાર કરશે. જેમાં ભાજપના સમર્થનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ આવ્યા છે. તેમાં 11 દેશ અને સાત રાજ્યના લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચારનું આયોજન થયુ છે.ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 100થી વધુ કાર રેલીમાં જોડાઇ છે. વિવિધ દેશ જેવા કે અમેરિકા, દુબઈ,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો લોકસભાની ચૂંટણીનો ઉત્સવ માનવવા ગુજરાત આવ્યા છે. જેમાં ભાજપને સપોર્ટ કરી વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યાં છે. 

Gujarati NRI દ્વારા ચૂંટણી પ્રચાર, 11 દેશ અને 7 રાજ્યોના લોકો આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના સમર્થનમાં NRI ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર
  • NRI ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર
  • 100થી વધુ કારોના કાફલા દ્વારા ચૂંટણી માટે પ્રચાર શરૂ

NRI ગુજરાતીઓએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. જેમાં ભાજપના સમર્થનમાં NRI ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. 11 દેશ અને 7 રાજ્યોના લોકો અમદાવાદ આવ્યા છે. NRI ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં અમદાવાદથી સુરત સુધી કાર રેલી યોજાઈ છે.

100થી વધુ કારોના કાફલા સાથે એનઆરઆઇ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ

100થી વધુ કારોના કાફલા સાથે એનઆરઆઇ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના NRI દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તેમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ચૂંટણી પ્રચાર કરશે. જેમાં ભાજપના સમર્થનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ આવ્યા છે. તેમાં 11 દેશ અને સાત રાજ્યના લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચારનું આયોજન થયુ છે.

ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન

ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 100થી વધુ કાર રેલીમાં જોડાઇ છે. વિવિધ દેશ જેવા કે અમેરિકા, દુબઈ,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો લોકસભાની ચૂંટણીનો ઉત્સવ માનવવા ગુજરાત આવ્યા છે. જેમાં ભાજપને સપોર્ટ કરી વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યાં છે.