Gujarat Weather: રાજ્યમાં 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી

પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ પાટણમાં આગાહી રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલા પવનની શક્યતા રાજ્યમાં 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજદ કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદ આવી શકે છે રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં 3 કલાક ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી છે. હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ ભારત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ઉનાળાની વચ્ચે હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ ગરમી છે અને બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની વચ્ચે 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી 16 અને 17 મેના રોજ વરસાદ ઘટશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ તે હળવો વરસાદ હશે અને છુટોછવાયો વરસાદ પડશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ આવશે તે પહેલાં ઝડપી પવન ફૂંકાય એવી પણ શક્યતા છે, એટલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલા પવનની શક્યતા છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પણ રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી.

Gujarat Weather: રાજ્યમાં 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ પાટણમાં આગાહી
  • રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી
  • કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલા પવનની શક્યતા

રાજ્યમાં 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજદ કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ડાંગમાં પણ વરસાદની આગાહી છે.

રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદ આવી શકે છે

રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં 3 કલાક ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી છે. હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ ભારત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ઉનાળાની વચ્ચે હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ ગરમી છે અને બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની વચ્ચે 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે.

રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી

16 અને 17 મેના રોજ વરસાદ ઘટશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ તે હળવો વરસાદ હશે અને છુટોછવાયો વરસાદ પડશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ આવશે તે પહેલાં ઝડપી પવન ફૂંકાય એવી પણ શક્યતા છે, એટલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલા પવનની શક્યતા છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પણ રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી.