Gujarat Weather : રાજ્યના આ શહેરોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી

અરેબિયન સમુદ્ર માંથી ભેજ આવતા બફારો રહેશે 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જેમાં અરેબિયન સમુદ્રમાંથી ભેજ આવતા બફારો રહેશે. તેમજ 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. તેમજ બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ અને પાટણમાં પણ ડસ્ટસ્ટ્રોમની આગાહી છે. કેમ તૂટી રહ્યો છે ગરમીનો રેકોર્ડ જેમાં આ માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. જેમા સતત પેટ્રોલ અને ડીઝલનો વધતો ઉપયોગ. જંગલો કાપવા અને ઉદ્યોગનો સતત વધારો થવો. આ દરેકથી ગ્રીનહાઉસ વાયુઓનો જમાવડો થાય છે. મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. જેના કારણે ધરતીના વાતાવરણમાં ગરમી થાય છે. જેના કારણે પૃથ્વી પર રહેલી દરેક વસ્તુનું સરેરાશ તાપમાન વધી જાય છે. પછી તે જમીન હોય, પાણી હોય કે હવા હોય. તેના કારણે ઋતુમાં પરિવર્તન થાય છે. આ વિવિધ કારણોસર અતિશય ગરમીની ઘટનાઓ એટલે કે હીટવેવ વધવા લાગે છે.દરિયા કિનારે સહેલાણીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હવામાન ખાતાએ દેશના હવામાન અંગે જણાવ્યુ છે કે, જૂન મહિનામાં ગરમીના મોજાના દિવસોની સંખ્યામાં વધારો થશે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થોડી રાહત મળી શકે છે. જેને કારણે વાયવ્ય ભારત અને હિમાલયના પશ્ચિમ હિસ્સામાં વાવાઝોડું આવી શકે છે. સામાન્ય રીતે જૂન મહિનામાં બેથી ત્રણ દિવસ ગરમીના મોજાનો અનુભવ થતો હોય છે પણ આ વર્ષે ચારથી છ દિવસ ગરમીના મોજાનો અનુભવ થવાની આગાહી છે. આગામી ચાર દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ જઇ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે. દરિયા કિનારે ભારે પવન રહેવાને કારણે અનેક દરિયા કિનારે સહેલાણીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Gujarat Weather : રાજ્યના આ શહેરોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અરેબિયન સમુદ્ર માંથી ભેજ આવતા બફારો રહેશે
  • 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
  • અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે

રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જેમાં અરેબિયન સમુદ્રમાંથી ભેજ આવતા બફારો રહેશે. તેમજ 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે

અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. તેમજ બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ અને પાટણમાં પણ ડસ્ટસ્ટ્રોમની આગાહી છે. કેમ તૂટી રહ્યો છે ગરમીનો રેકોર્ડ જેમાં આ માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. જેમા સતત પેટ્રોલ અને ડીઝલનો વધતો ઉપયોગ. જંગલો કાપવા અને ઉદ્યોગનો સતત વધારો થવો. આ દરેકથી ગ્રીનહાઉસ વાયુઓનો જમાવડો થાય છે. મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. જેના કારણે ધરતીના વાતાવરણમાં ગરમી થાય છે. જેના કારણે પૃથ્વી પર રહેલી દરેક વસ્તુનું સરેરાશ તાપમાન વધી જાય છે. પછી તે જમીન હોય, પાણી હોય કે હવા હોય. તેના કારણે ઋતુમાં પરિવર્તન થાય છે. આ વિવિધ કારણોસર અતિશય ગરમીની ઘટનાઓ એટલે કે હીટવેવ વધવા લાગે છે.

દરિયા કિનારે સહેલાણીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો

હવામાન ખાતાએ દેશના હવામાન અંગે જણાવ્યુ છે કે, જૂન મહિનામાં ગરમીના મોજાના દિવસોની સંખ્યામાં વધારો થશે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થોડી રાહત મળી શકે છે. જેને કારણે વાયવ્ય ભારત અને હિમાલયના પશ્ચિમ હિસ્સામાં વાવાઝોડું આવી શકે છે. સામાન્ય રીતે જૂન મહિનામાં બેથી ત્રણ દિવસ ગરમીના મોજાનો અનુભવ થતો હોય છે પણ આ વર્ષે ચારથી છ દિવસ ગરમીના મોજાનો અનુભવ થવાની આગાહી છે. આગામી ચાર દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. જેમાં મહત્તમ 65 કિમી પ્રતિ કલાક પણ જઇ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે. દરિયા કિનારે ભારે પવન રહેવાને કારણે અનેક દરિયા કિનારે સહેલાણીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.