Gujarat Weather News: રાજ્યના આ વિસ્તારમાં 5 દિવસ હીટવેવની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી સૌરાષ્ટ્રમાં યલો જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધશેગુજરાતમાં ગરમીથી શેકાવવા તૈયાર થઈ જાવ. રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં યલો જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. તેમજ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે.દીવમાં સીવિયર હીટવેવની આગાહી છે દીવમાં સીવિયર હીટવેવની આગાહી છે. જેમાં કચ્છમાં પણ 2 દિવસ હિટવેવની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉંચકાશે. તેમજ અમદાવાદમાં તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી છે. તેમજ 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. દરિયાકિનારાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની અગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉંચકાશે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉંચકાશે. તેમજ અમદાવાદમાં તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તથા શહેરના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમી સંબંધિત બીમારીના 297 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં યલોએલર્ટ આપવામાં આવી છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં 41 ડિગ્રી તો ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાનની આગાહી પણ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ કન્ડિશન બની રહેશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી વધશે અને ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. જ્યારે દીવમાં આજના દિવસ માટે હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં ચોથા અને પાંચમા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ કન્ડિશન બની રહેશે.

Gujarat Weather News: રાજ્યના આ વિસ્તારમાં 5 દિવસ હીટવેવની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી
  • સૌરાષ્ટ્રમાં યલો જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ
  • અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધશે

ગુજરાતમાં ગરમીથી શેકાવવા તૈયાર થઈ જાવ. રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં યલો જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. તેમજ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે.

દીવમાં સીવિયર હીટવેવની આગાહી છે

દીવમાં સીવિયર હીટવેવની આગાહી છે. જેમાં કચ્છમાં પણ 2 દિવસ હિટવેવની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉંચકાશે. તેમજ અમદાવાદમાં તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી છે. તેમજ 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. દરિયાકિનારાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની અગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉંચકાશે

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉંચકાશે. તેમજ અમદાવાદમાં તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તથા શહેરના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમી સંબંધિત બીમારીના 297 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં યલોએલર્ટ આપવામાં આવી છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં 41 ડિગ્રી તો ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાનની આગાહી પણ કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ કન્ડિશન બની રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી વધશે અને ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. જ્યારે દીવમાં આજના દિવસ માટે હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં ચોથા અને પાંચમા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ કન્ડિશન બની રહેશે.