Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંય અતિભારે વરસાદની આગાહી  હવામાન વિભાગે નાવકસ્ટ બુલેટીન જાહેર કર્યું છે છોટા ઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી વરસાદ અંગે હવામાન વિભાગે નાવકસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંય અતિભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, ભરૂચ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ આવી શકે છે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,નર્મદા,તાપી,ડાંગ,સુરતમાં ભારે વરસાદની આગાહી તેમજ પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મેહસાણા, મહીસાગર, આણંદ, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે પવનની ગતિ 40/60 કીમી પ્રતિકલાકની રહેશે. જેમાં હવામાન વિભાગે 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે તેમાં રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ આવી શકે છે.છોટા ઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા, ભરૂચ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી તેમજ અમરેલી, રાજકોટ, જામનગર તથા દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ નર્મદા, તાપી, ડાંગ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ તથા પાટણ, મહેસાણા, મહીસાગર, આણંદ, ખેડા અને અમદાવાદ, ગાંધીનગર તથા દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંય અતિભારે વરસાદની આગાહી
  •  હવામાન વિભાગે નાવકસ્ટ બુલેટીન જાહેર કર્યું છે
  • છોટા ઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી

વરસાદ અંગે હવામાન વિભાગે નાવકસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંય અતિભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, ભરૂચ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ આવી શકે છે

બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,નર્મદા,તાપી,ડાંગ,સુરતમાં ભારે વરસાદની આગાહી તેમજ પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મેહસાણા, મહીસાગર, આણંદ, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે પવનની ગતિ 40/60 કીમી પ્રતિકલાકની રહેશે. જેમાં હવામાન વિભાગે 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે તેમાં રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ આવી શકે છે.

છોટા ઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી

વડોદરા, ભરૂચ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી તેમજ અમરેલી, રાજકોટ, જામનગર તથા દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ નર્મદા, તાપી, ડાંગ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ તથા પાટણ, મહેસાણા, મહીસાગર, આણંદ, ખેડા અને અમદાવાદ, ગાંધીનગર તથા દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.