Gujarat Weather News: રાજ્યના આ શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર

મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પારકંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રીઅમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રીરાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ શરૂ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર ગયુ છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર છે. તેમજ કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી રહ્યું છે. તથા અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન છે. સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક યલો એલર્ટ જાહેર કરાયુ મહુવામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી તથા અમદાવાદમાં 40.7 ડિગ્રી, ભાવનગરમાં 40.5 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન છે. તેમજ પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તથા સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક યલો એલર્ટ જાહેર કરાયુ છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન અપાઈ છે. તથા ભેજનું પ્રમાણ અને ગરમીના કારણે લોકોને અકળામણ અનુભવાય છે.અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.0 ડિગ્રી તાપમાન તાપમાનની વાત કરીએ તો અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.0 ડિગ્રી તેમજ વડોદરા 40.2 ડિગ્રી તથા સુરત 39.8 ડિગ્રી, કંડલા 42.4 ડિગ્રી, અમરેલી 41.5 ડિગ્રી, ભાવનગર 40.5 ડિગ્રી, રાજકોટ 41.5 ડિગ્રી તથા મહુવા 41.8 ડિગ્રી અને કેશોદમાં 41.1 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

Gujarat Weather News: રાજ્યના આ શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર
  • કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી
  • અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ શરૂ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર ગયુ છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર છે. તેમજ કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી રહ્યું છે. તથા અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન છે.

સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક યલો એલર્ટ જાહેર કરાયુ
મહુવામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી તથા અમદાવાદમાં 40.7 ડિગ્રી, ભાવનગરમાં 40.5 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન છે. તેમજ પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તથા સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક યલો એલર્ટ જાહેર કરાયુ છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન અપાઈ છે. તથા ભેજનું પ્રમાણ અને ગરમીના કારણે લોકોને અકળામણ અનુભવાય છે.

અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.0 ડિગ્રી તાપમાન
તાપમાનની વાત કરીએ તો અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.0 ડિગ્રી તેમજ વડોદરા 40.2 ડિગ્રી તથા સુરત 39.8 ડિગ્રી, કંડલા 42.4 ડિગ્રી, અમરેલી 41.5 ડિગ્રી, ભાવનગર 40.5 ડિગ્રી, રાજકોટ 41.5 ડિગ્રી તથા મહુવા 41.8 ડિગ્રી અને કેશોદમાં 41.1 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.