Gujarat Results 2024 Live: ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોની જીત લગભગ નક્કી

લોકસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી વલણમાં NDAની બેવડી સદી ગુજરાતની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોની જીત લગભગ નક્કી છે. જેમાં અમિત શાહ સૌથી વધુ લીડ સાથે રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમજ રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલા તથા ભાજપના મનસુખ માંડવિયાની પોરબંદરથી તેમજ વલસાડથી ભાજપના ધવલ પટેલની જીત થઇ છે. જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત સાથે અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણાની જીત નક્કી છે. ગુજરાત લોકસભાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા ગુજરાત લોકસભાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ બેઠક પર ભાજપની જીત થઇ છે. તેમાં રાજેશ ચુડાસમાની 99 હજાર મતથી જીત થઇ છે. ભરૂચમાં એક જ ચાલે ચૈતર ચાલેનું સૂરસૂરિયું થયુ છે. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા હારની નજીક છે. તેમજ ભાજપના મનસુખ વસાવા 80 હજાર મતથી આગળ છે. બનાસકાંઠા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો બનાસકાંઠા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ફરી આગળ નીકળ્યા છે. તેમાં 7 રાઉન્ડ બાદ ગેનીબેન 4318 મતથી આગળ છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. જેમાં પોરબંદર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત નક્કી છે. તથા વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તેમજ સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે. ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ છે. જેમાં ગાંધીનગરથી અમિત શાહ 5 લાખની લીડથી આગળ છે. તેમજ છોટાઉદેપુરથી જશુ રાઠવા 2.80 લાખની લીડથી આગળ છે. પોરબંદરથી મનસુખ માંડવિયા અઢી લાખની લીડથી આગળ તથા નવસારીથી સી.આર.પાટીલ 2.48 લાખ મતથી આગળ અને પંચમહાલથી રાજપાલસિંહ જાદવ 2.60 લાખની લીડથી આગળ છે. વડોદરાથી હેમાંગ જોશી અઢી લાખની લીડથી આગળ તથા રાજકોટથી પરશોત્તમ રૂપાલા અઢી લાખની લીડથી આગળ છે. ગુજરાતના 2 કોંગ્રેસના ઉમેદવારોએ હાર સ્વીકારી છે. જેમાં ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલે હાર સ્વીકારી તેમજ નવસારીથી કોંગ્રેસના નૈષધ દેસાઈએ હાર સ્વીકારી છે. ભાવનગરમાં BMCના કર્મચારીની તબિયત લથડીભાવનગરમાં BMCના કર્મચારીની તબિયત લથડી છે. જેમાં મતગણતરી દરમ્યાન 2 કર્મચારીની તબીયત લથડી છે. તેમાં તબીયત લથડતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા છે. ગુજરાત ભાજપમાં કહી ખુશી કહી ગમ જોવો માહોલ છે. જીતની શુભેચ્છા માટે કમલમમાં નેતાઓનો મેળાવડો છે. તેમજ પાટણ અને બનાસકાંઠામાં ભાજપને ભારે ઉચાટ છે. થોડીવારમાં CM અને પાટીલ કમલમ પહોંચશે. ગુજરાતમાં ભાજપ જીતની ઉજવણી કરશે નહીં. ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યાગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા છે. જેમાં બનાસકાંઠામાં ગેની ઠાકોર, રેખા ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર છે. તેમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન 5 હજાર મતથી પાછળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા 30 હજાર મતથી પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી પણ પાછળ છે. ગુજરાતમાં ભાજપના 5 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યાં છે. જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 3.60 લાખની લીડથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી છે. તેમજ વલસાડથી ધવલ પટેલ 1.30 લાખ મતથી આગળ છે. પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ છે. જેમાં રાજપાલસિંહ જાદવ અઢી લાખ મતોથી આગળ છે. ગુજરાતમાં ભાજપના 10 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ છે. તેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી રહી છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. તેમજ વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તથા સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે. ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ 101573 પર ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ 101573 પર છે. તેમજ મનસુખ વસાવા ભાજપ 51458 મતથી આગળ છે. ગુજરાતમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરે બાજી મારી રહ્યા છે. જેમાં પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10 હજાર મતથી આગળ છે. ભાજપના ભરતસિંહ ડાભીના ખેમામાં નિરાશા છે. સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી પાછળ છે. તથા બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા જામનગરથી ભાજપના પુનમ માડમ પણ આગળ છે. પુનમ માડમ 1 લાખની લીડથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 2.68 લાખ મતથી આગળ છે. બનાસકાંઠાએ ફરી ચોંકાવ્યા, ભાજપ આગળ આવીબનાસકાંઠાએ ફરી ચોંકાવ્યા, ભાજપ આગળ આવી છે. ગુજરાતની 2 બેઠક પર રસાકસી જામી છે. જેમાં ઉત્તર ગુજરાતની 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. તેમજ પાટણ, બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ છે. ગુજરાતની 7 બેઠકો પર ભાજપને 1 લાખની લીડ મેળવી છે. અમિત શાહે 2 લાખની લીડ પાર કરી છે. તેમજ બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ભાજપનો રથ રોકવા પ્રયાસ થયો છે. તેમાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોરને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળવારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ છે. પૂર્ણિયા સીટ પરથી પપ્પુ યાદવ આગળ ચાલી રહ્યા છે. ગોરખપુર સિટી એસેમ્બલીમાં ભાજપના રવિ કિશન પ્રથમ ટ્રેન્ડમાં આગળ છે. ફતેહપુરમાં પોસ્ટલ બેલેટમાં ભાજપ તરફથી સાધ્વી નિરંજન જ્યોતિ આગળ ચાલી રહી છે. સપાના ઉમેદવાર નરેશ ઉત્તમ પટેલ પાછળ છે. આ સમયે NDAએ તેની બેવડી સદી પૂરી કરી છે. 201 બેઠકોનો આંકડો વટાવી ગયો છે. ઈન્ડિયા બ્લોક 113 સીટો પર આગળ છે. દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપના મનોજ તિવારી આગળ છે. લોકસભા ચૂંટણી પરિણામો: કોણ આગળ અને ક્યાં... ટ્રેન્ડમાં અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરનજીત સંધુ આગળ છે. તમિલનાડુની તુતીકોરિન સીટ પરથી ડીએમકેની કનિમોઝી આગળ ચાલી રહી છે. ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ છે. પૂર્વોત્તરમાં પ્રારંભિક વલણો અનુસાર, SKM ઉમેદવાર ઈન્દ્રા હેંગ સુબ્બા સિક્કિમમાં આગળ છે. એનડી

Gujarat Results 2024 Live: ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોની જીત લગભગ નક્કી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી વલણમાં NDAની બેવડી સદી
  • ગુજરાતની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર
  • પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ


ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોની જીત લગભગ નક્કી છે. જેમાં અમિત શાહ સૌથી વધુ લીડ સાથે રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમજ રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલા તથા ભાજપના મનસુખ માંડવિયાની પોરબંદરથી તેમજ વલસાડથી ભાજપના ધવલ પટેલની જીત થઇ છે. જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત સાથે અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણાની જીત નક્કી છે. 

ગુજરાત લોકસભાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા 

ગુજરાત લોકસભાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ બેઠક પર ભાજપની જીત થઇ છે. તેમાં રાજેશ ચુડાસમાની 99 હજાર મતથી જીત થઇ છે. ભરૂચમાં એક જ ચાલે ચૈતર ચાલેનું સૂરસૂરિયું થયુ છે. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા હારની નજીક છે. તેમજ ભાજપના મનસુખ વસાવા 80 હજાર મતથી આગળ છે. 

બનાસકાંઠા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો 

બનાસકાંઠા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ફરી આગળ નીકળ્યા છે. તેમાં 7 રાઉન્ડ બાદ ગેનીબેન 4318 મતથી આગળ છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. જેમાં પોરબંદર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત નક્કી છે. તથા વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તેમજ સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે. 

ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ 

ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ છે. જેમાં ગાંધીનગરથી અમિત શાહ 5 લાખની લીડથી આગળ છે. તેમજ છોટાઉદેપુરથી જશુ રાઠવા 2.80 લાખની લીડથી આગળ છે. પોરબંદરથી મનસુખ માંડવિયા અઢી લાખની લીડથી આગળ તથા નવસારીથી સી.આર.પાટીલ 2.48 લાખ મતથી આગળ અને પંચમહાલથી રાજપાલસિંહ જાદવ 2.60 લાખની લીડથી આગળ છે. વડોદરાથી હેમાંગ જોશી અઢી લાખની લીડથી આગળ તથા રાજકોટથી પરશોત્તમ રૂપાલા અઢી લાખની લીડથી આગળ છે. ગુજરાતના 2 કોંગ્રેસના ઉમેદવારોએ હાર સ્વીકારી છે. જેમાં ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલે હાર સ્વીકારી તેમજ નવસારીથી કોંગ્રેસના નૈષધ દેસાઈએ હાર સ્વીકારી છે. 

ભાવનગરમાં BMCના કર્મચારીની તબિયત લથડી

ભાવનગરમાં BMCના કર્મચારીની તબિયત લથડી છે. જેમાં મતગણતરી દરમ્યાન 2 કર્મચારીની તબીયત લથડી છે. તેમાં તબીયત લથડતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા છે. ગુજરાત ભાજપમાં કહી ખુશી કહી ગમ જોવો માહોલ છે. જીતની શુભેચ્છા માટે કમલમમાં નેતાઓનો મેળાવડો છે. તેમજ પાટણ અને બનાસકાંઠામાં ભાજપને ભારે ઉચાટ છે. થોડીવારમાં CM અને પાટીલ કમલમ પહોંચશે. ગુજરાતમાં ભાજપ જીતની ઉજવણી કરશે નહીં. 

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા છે. જેમાં બનાસકાંઠામાં ગેની ઠાકોર, રેખા ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર છે. તેમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન 5 હજાર મતથી પાછળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા 30 હજાર મતથી પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી પણ પાછળ છે. ગુજરાતમાં ભાજપના 5 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યાં છે. જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 3.60 લાખની લીડથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી છે. તેમજ વલસાડથી ધવલ પટેલ 1.30 લાખ મતથી આગળ છે. 

પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ

પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ છે. જેમાં રાજપાલસિંહ જાદવ અઢી લાખ મતોથી આગળ છે. ગુજરાતમાં ભાજપના 10 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ છે. તેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી રહી છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. તેમજ વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તથા સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે. 

ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ 101573 પર

ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ 101573 પર છે. તેમજ મનસુખ વસાવા ભાજપ 51458 મતથી આગળ છે. ગુજરાતમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરે બાજી મારી રહ્યા છે. જેમાં પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10 હજાર મતથી આગળ છે. ભાજપના ભરતસિંહ ડાભીના ખેમામાં નિરાશા છે. સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી પાછળ છે. તથા બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા જામનગરથી ભાજપના પુનમ માડમ પણ આગળ છે. પુનમ માડમ 1 લાખની લીડથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 2.68 લાખ મતથી આગળ છે. 

બનાસકાંઠાએ ફરી ચોંકાવ્યા, ભાજપ આગળ આવી

બનાસકાંઠાએ ફરી ચોંકાવ્યા, ભાજપ આગળ આવી છેગુજરાતની 2 બેઠક પર રસાકસી જામી છે. જેમાં ઉત્તર ગુજરાતની 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. તેમજ પાટણ, બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ છે. ગુજરાતની 7 બેઠકો પર ભાજપને 1 લાખની લીડ મેળવી છે. અમિત શાહે 2 લાખની લીડ પાર કરી છે. તેમજ બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ભાજપનો રથ રોકવા પ્રયાસ થયો છે. તેમાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોરને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. 

વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ

વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ છે. પૂર્ણિયા સીટ પરથી પપ્પુ યાદવ આગળ ચાલી રહ્યા છે. ગોરખપુર સિટી એસેમ્બલીમાં ભાજપના રવિ કિશન પ્રથમ ટ્રેન્ડમાં આગળ છે. ફતેહપુરમાં પોસ્ટલ બેલેટમાં ભાજપ તરફથી સાધ્વી નિરંજન જ્યોતિ આગળ ચાલી રહી છે. સપાના ઉમેદવાર નરેશ ઉત્તમ પટેલ પાછળ છે. આ સમયે NDAએ તેની બેવડી સદી પૂરી કરી છે. 201 બેઠકોનો આંકડો વટાવી ગયો છે. ઈન્ડિયા બ્લોક 113 સીટો પર આગળ છે. દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપના મનોજ તિવારી આગળ છે.

લોકસભા ચૂંટણી પરિણામો: કોણ આગળ અને ક્યાં...

ટ્રેન્ડમાં અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરનજીત સંધુ આગળ છે. તમિલનાડુની તુતીકોરિન સીટ પરથી ડીએમકેની કનિમોઝી આગળ ચાલી રહી છે. ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ છે. પૂર્વોત્તરમાં પ્રારંભિક વલણો અનુસાર, SKM ઉમેદવાર ઈન્દ્રા હેંગ સુબ્બા સિક્કિમમાં આગળ છે. એનડીએ હાલમાં 122 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 75 સીટો પર આગળ છે. અન્ય 9 બેઠકો પર આગળ છે.

લોકસભા ચૂંટણીના પરિણામો: શરૂઆતના વલણોમાં કોણ ક્યાં આગળ છે

પંજાબની લુધિયાણા સીટ પર કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વારિંગ આગળ ચાલી રહ્યા છે. ગૌતમ બુદ્ધ નગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના મહેશ શર્મા આગળ છે. નાગપુરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના નીતિન ગડકરી આગળ છે. મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ઈન્દોર, ખજુરાહો, ગુના, રતલામમાં પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા 16 હજાર મતોથી આગળ છે. જોરહાટ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ ગોગોઈ આગળ ચાલી રહ્યા છે. ઓડિશાની 9 લોકસભા સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ બાદ અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર

ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર છે. જેમાં આણંદમાં અમિત ચાવડા અને મિતેષ પટેલ વચ્ચે મોટું અંતર છે. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ છે. તેમજ આણંદથી ભાજપના મિતેષ પટેલ પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ, રાજકોટથી ભાજપના રૂપાલા આગળ, રાજકોટમાં રૂપાલા 22 હજાર મતોથી આગળ, સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ સિહોરા આગળ, ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા આગળ, ઉત્તર ગુજરાતની 3 બેઠકો પર કોંગ્રેસ આગળ તથા બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી આગળ અને બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા ભરૂચથી ચૈતર વસાવા આગળ તેમજ ભરૂચ બેઠકથી મનસુખ વસાવા પાછળ તથા વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સી.જે.ચાવડા આગળ ચાલી રહ્યાં છે. 

ગુજરાતથી 3 બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર

ગુજરાતથી 3 બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. જેમાં આણંદ, બનાસકાંઠા, ભરૂચ બેઠક પર ટક્કર છે. ગેનીબેન ઠાકોર 4500 મતોથી આગળ છે.તેમાં બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યાં છે. સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા પાછળ છે. આણંદથી ભાજપના મિતેષ પટેલ આગળ તથા બારડોલીથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા આગળ છે. તેમજ બારડોલીથી કોંગ્રેસના સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરી પાછળ છે. જામનગરથી ભાજપના પુનમ માડમ પાછળ છે. પોરબંદરથી ભાજપના મનસુખ માંડવીયા આગળ છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ છે. તથા ખેડાથી કોંગ્રેસના કાળુસિંહ ડાભી આગળ છે. જૂનાગઢમાં ભારે લીડથી કોંગ્રેસ આગળ છે.જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા આગળ તથા જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા પાછળ ચાલી રહ્યાં છે.