Rajkot News : કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતના આક્ષેપ,સૌરાષ્ટ્ર યુનિ. 'હંગામી યુનિવર્સિટી' બની

‘યુનિ.નો વહીવટ કરાર આધારિત કર્મચારીઓથી ચાલે છે’ ‘યુનિ.માં પેપર ફૂટવા, છબરડાઓ, ભ્રષ્ટાચાર જેવા વિવાદો’ કુલપતિ, રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટમાં પણ ઇન્ચાર્જસૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની RTIમાં થયો ખુલાસો. કુલપતિ, રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટ પણ ઇન્ચાર્જ. શૌક્ષણિક સ્ટાફની 44 ટકા, બિન શૈક્ષણિક સ્ટાફના વર્ગ 4ની 80 ટકા, વર્ગ 3ની 77 ટકા અને વર્ગ 2ની 42 ટકા જગ્યાઓ ખાલી. યુનિવર્સિટીનો વહીવટ કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો હોવાથી વિવાદો સર્જાતા હોવાનો આરોપ.RTIમાં થયો ખુલાસો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા, પેપરમાં છબરડાઓ, ભ્રષ્ટાચાર જેવા વિવાદો સતત સામે આવી રહ્યા છે તેઓ RTIમાં થયો ખુલાસો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 'હંગામી યુનિવર્સિટી' બની હોવાનો આરોપ. લગાવાયો છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ મામલે RTI કરી વહેલી તકે તમામ પદ પર ભરતી થાય તેવો ઉલ્લેખ કરાયો છે. 

Rajkot News : કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતના આક્ષેપ,સૌરાષ્ટ્ર યુનિ. 'હંગામી યુનિવર્સિટી' બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘યુનિ.નો વહીવટ કરાર આધારિત કર્મચારીઓથી ચાલે છે’
  • ‘યુનિ.માં પેપર ફૂટવા, છબરડાઓ, ભ્રષ્ટાચાર જેવા વિવાદો’
  • કુલપતિ, રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટમાં પણ ઇન્ચાર્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની RTIમાં થયો ખુલાસો. કુલપતિ, રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટ પણ ઇન્ચાર્જ. શૌક્ષણિક સ્ટાફની 44 ટકા, બિન શૈક્ષણિક સ્ટાફના વર્ગ 4ની 80 ટકા, વર્ગ 3ની 77 ટકા અને વર્ગ 2ની 42 ટકા જગ્યાઓ ખાલી.


યુનિવર્સિટીનો વહીવટ કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો હોવાથી વિવાદો સર્જાતા હોવાનો આરોપ.


RTIમાં થયો ખુલાસો


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા, પેપરમાં છબરડાઓ, ભ્રષ્ટાચાર જેવા વિવાદો સતત સામે આવી રહ્યા છે તેઓ RTIમાં થયો ખુલાસો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 'હંગામી યુનિવર્સિટી' બની હોવાનો આરોપ. લગાવાયો છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ મામલે RTI કરી વહેલી તકે તમામ પદ પર ભરતી થાય તેવો ઉલ્લેખ કરાયો છે.