Gujarat Police News: પોલીસની આંતરજિલ્લા બદલીની સત્તા DGPને સોંપાઇ

આંતર જિલ્લાની તમામ બદલીઓ DGP હસ્તક રહેશેએક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેંજ IGને સોંપાઈ હતી બદલીઓ માટે અગાઉ કરાયેલા તમામ પરિપત્રો રદ્દ થયા ગુજરાત પોલીસ ના કર્મચારીઓ તથા અધિકારીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા હવેથી રાજ્ય પોલીસ વડા (DGP)ને સોંપવામાં આવી છે. આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, એક રેંજમાં આંતરિક બદલીઓ અગાઉ રેંજ આઈજીને સોંપવામાં આવી હતી. તો સાથે સાથે, બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે. 

Gujarat Police News: પોલીસની આંતરજિલ્લા બદલીની સત્તા DGPને સોંપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આંતર જિલ્લાની તમામ બદલીઓ DGP હસ્તક રહેશે
  • એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેંજ IGને સોંપાઈ હતી
  • બદલીઓ માટે અગાઉ કરાયેલા તમામ પરિપત્રો રદ્દ થયા

ગુજરાત પોલીસ ના કર્મચારીઓ તથા અધિકારીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા હવેથી રાજ્ય પોલીસ વડા (DGP)ને સોંપવામાં આવી છે. આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. 

વધુમાં જાણવા મળી રહ્યું છે કે, એક રેંજમાં આંતરિક બદલીઓ અગાઉ રેંજ આઈજીને સોંપવામાં આવી હતી. તો સાથે સાથે, બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.