Gujarat News: મેઘરજની કોલેજમાં અનોખો માહોલ, પહેલા પરીક્ષા પછી લગ્ન

બે વિદ્યાર્થીઓના આજે લગ્ન છે અને આજે જ પરીક્ષા લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા બંને જણા આર્ટ્સ ફેકલ્ટીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે મેઘરજની સરકારી કોલેજમાં સેમેસ્ટર -2 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના આજે લગ્ન છે અને આજે જ પરીક્ષા છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ પહેલાં પરીક્ષા પછી જ લગ્ન એવા ભાવ સાથે આજે કોલેજમાં પરીક્ષા આપવા પહોંચ્યા છે.હાલ બંનેની બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે મેઘરજ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દિપક તરાર અને મંજુલા ડામોર બંને જણા આર્ટ્સ ફેકલ્ટીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. હાલ બંનેની બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે અને આજે જ બંને વિદ્યાર્થીઓના લગ્ન છે. ત્યારે ઘણી વખત કોઈ યુવક કે યુવતીના લગ્ન હોય અને જો એ દિવસે પરીક્ષા આવતી હોય તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ડ્રોપ લેતા હોય છે અને લગ્ન કરતા હોય છે. લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા મેઘરજ તાલુકાના અલગ અલગ ગામના આ બે વિદ્યાર્થી એવા છે કે જેઓએ વિચાર્યું કે સામાજિક બંધન માટે દરેક યુવક યુવતીએ લગ્ન કરવા એ જરૂરી છે. પણ સાથે સાથે અભ્યાસ અને પરીક્ષા પણ એટલી જ જરૂરી છે. ત્યારે આ બંને વિદ્યાર્થીઓ આજે પોતાના લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે એ રીતે લગ્નના દિવસે જ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પર સૌ કોઈ ગર્વ અનુભવે છે. 

Gujarat News: મેઘરજની કોલેજમાં અનોખો માહોલ, પહેલા પરીક્ષા પછી લગ્ન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે વિદ્યાર્થીઓના આજે લગ્ન છે અને આજે જ પરીક્ષા
  • લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા
  • બંને જણા આર્ટ્સ ફેકલ્ટીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે

મેઘરજની સરકારી કોલેજમાં સેમેસ્ટર -2 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના આજે લગ્ન છે અને આજે જ પરીક્ષા છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ પહેલાં પરીક્ષા પછી જ લગ્ન એવા ભાવ સાથે આજે કોલેજમાં પરીક્ષા આપવા પહોંચ્યા છે.

હાલ બંનેની બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે

મેઘરજ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દિપક તરાર અને મંજુલા ડામોર બંને જણા આર્ટ્સ ફેકલ્ટીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. હાલ બંનેની બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે અને આજે જ બંને વિદ્યાર્થીઓના લગ્ન છે. ત્યારે ઘણી વખત કોઈ યુવક કે યુવતીના લગ્ન હોય અને જો એ દિવસે પરીક્ષા આવતી હોય તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ડ્રોપ લેતા હોય છે અને લગ્ન કરતા હોય છે.

લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા

મેઘરજ તાલુકાના અલગ અલગ ગામના આ બે વિદ્યાર્થી એવા છે કે જેઓએ વિચાર્યું કે સામાજિક બંધન માટે દરેક યુવક યુવતીએ લગ્ન કરવા એ જરૂરી છે. પણ સાથે સાથે અભ્યાસ અને પરીક્ષા પણ એટલી જ જરૂરી છે. ત્યારે આ બંને વિદ્યાર્થીઓ આજે પોતાના લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે એ રીતે લગ્નના દિવસે જ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પર સૌ કોઈ ગર્વ અનુભવે છે.