Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં 'પાણીપૂરી' અને 'લીપસ્ટિક'ની એન્ટ્રી !

પરેશ ધાનાણીએ પાણીપુરી અને મેકઅપનો મુદ્દો ઉઠાવ્યો6 રૂપિયામાં મળતી બંગડી તો ભાવ 20 રૂપિયા થયો છે: પરેશ ધાનાણીમોંઘવારી એટલી છે કે મહિલાઓ કટકી પણ નથી કરી શકતીરાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં પરેશ ધાનાણીએ પાણીપુરી અને મેકઅપનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે પહેલા રૂ.10માં 10 પાણીપુરી આવતી, હવે રૂ.20માં 6 આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ કટકી પણ નથી કરી શકતી. 6 રૂપિયામાં મળતી લિપસ્ટીક હવે 10માં મળે છે. 6 રૂપિયામાં મળતી બંગડી તો ભાવ 20 રૂપિયા થયો છે 6 રૂપિયામાં મળતી બંગડી તો ભાવ 20 રૂપિયા થયો છે. તેમાં લિપસ્ટીક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે. રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો છે. પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું,"પહેલા 10 રૂપિયાની 10 પાણીપુરી આવતી હતી, હવે 20 રૂપિયાની 6 જ આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહિ કરી શકતી હોય. દિલ્લી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા તો જતી જ જશે, મે પ્રચાર દરમિયાન પૂછ્યું એક બેનને કે આ લિપસ્ટિક કેટલાની તો કહ્યું 10 રૂપિયાની, પહેલા કેટલાની આવતી તો કહ્યું કે 6 રૂપિયાની, બંગડી કેટલાની 20 રૂપિયાની, પહેલા 6 રૂપિયાની આવતી હતી. દિલ્લી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે. 

Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં 'પાણીપૂરી' અને 'લીપસ્ટિક'ની એન્ટ્રી !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરેશ ધાનાણીએ પાણીપુરી અને મેકઅપનો મુદ્દો ઉઠાવ્યો
  • 6 રૂપિયામાં મળતી બંગડી તો ભાવ 20 રૂપિયા થયો છે: પરેશ ધાનાણી
  • મોંઘવારી એટલી છે કે મહિલાઓ કટકી પણ નથી કરી શકતી
રાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં પરેશ ધાનાણીએ પાણીપુરી અને મેકઅપનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે પહેલા રૂ.10માં 10 પાણીપુરી આવતી, હવે રૂ.20માં 6 આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ કટકી પણ નથી કરી શકતી. 6 રૂપિયામાં મળતી લિપસ્ટીક હવે 10માં મળે છે.

6 રૂપિયામાં મળતી બંગડી તો ભાવ 20 રૂપિયા થયો છે
6 રૂપિયામાં મળતી બંગડી તો ભાવ 20 રૂપિયા થયો છે. તેમાં લિપસ્ટીક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે. રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો છે. પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું,"પહેલા 10 રૂપિયાની 10 પાણીપુરી આવતી હતી, હવે 20 રૂપિયાની 6 જ આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહિ કરી શકતી હોય.

દિલ્લી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા
મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા તો જતી જ જશે, મે પ્રચાર દરમિયાન પૂછ્યું એક બેનને કે આ લિપસ્ટિક કેટલાની તો કહ્યું 10 રૂપિયાની, પહેલા કેટલાની આવતી તો કહ્યું કે 6 રૂપિયાની, બંગડી કેટલાની 20 રૂપિયાની, પહેલા 6 રૂપિયાની આવતી હતી. દિલ્લી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે.