Gujarat News: નવસારીમાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર, 30 કિમી લાંબો રોડ-શો

રોડ-શોમાં ઠેર ઠેર સી.આર.પાટીલનું કરાયું સ્વાગત રોડ-શોને લઈ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો PM ખુદ જણાવી રહ્યા છે કે ઇસ બાર 400 પાર: સી.આર.પાટીલ નવસારીમાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં નવસારીમાં સી.આર.પાટીલનો રોડ-શો યોજાયો છે. તેમાં સી.આર.પાટીલનો 30 કિમી લાંબો રોડ-શો યોજાયો છે. રોડ-શોમાં ઠેર ઠેર સી.આર.પાટીલનું સ્વાગત કરાયું છે. તેમજ સી.આર.પાટીલના રોડ-શોને લઈ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. PM ખુદ જણાવી રહ્યા છે કે ઇસ બાર 400 પાર: સી.આર.પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે PM ખુદ જણાવી રહ્યા છે કે ઇસ બાર 400 પાર રહેશે. 2014માં PM નરેન્દ્ર મોદીને 283 સીટ મળી હતી. બીજી વાર PM બન્યા તો 303 સીટ મળી હતી. તેમજ 400 પાર કરવાથી અનેક નવા નિર્ણય લેવામાં ફાયદો થશે. દેશહિતમાં કાયદામાં બદલાવ લાવવામાં મદદરૂપ થશે. 400 સાંસદ પાર્લમેન્ટમાં બેસે તો મજબૂત તાકત મળે. નહીતર વિપક્ષ દેશહિતમાં લેવાના નિર્ણયમાં અડચણ ઉભી કરશે.રેલીમાં બીજેપીના નેતા અને કાર્યકરો જોડાયા આજે નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલના પ્રચાર અર્થે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં બીજેપીના નેતા અને કાર્યકરો જોડાયા હતા. હવે મતદારો સુધી પહોંચવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે નવસારીમાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં જુદા જુદા આગેવાનો દ્વારા સી.આર. પાટીલનું સ્વાગત કરાયુ હતુ. ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક આવેલા આતલીયા ગામથી શરૂ થયેલી આ વિશાળ બાઇક રેલી જુદા જુદા વિસ્તારોમાં ફરશે. ખેરગામ તાલુકામાં જેનો સમાપન થશે.

Gujarat News: નવસારીમાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર, 30 કિમી લાંબો રોડ-શો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ-શોમાં ઠેર ઠેર સી.આર.પાટીલનું કરાયું સ્વાગત
  • રોડ-શોને લઈ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
  • PM ખુદ જણાવી રહ્યા છે કે ઇસ બાર 400 પાર: સી.આર.પાટીલ

નવસારીમાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં નવસારીમાં સી.આર.પાટીલનો રોડ-શો યોજાયો છે. તેમાં સી.આર.પાટીલનો 30 કિમી લાંબો રોડ-શો યોજાયો છે. રોડ-શોમાં ઠેર ઠેર સી.આર.પાટીલનું સ્વાગત કરાયું છે. તેમજ સી.આર.પાટીલના રોડ-શોને લઈ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

PM ખુદ જણાવી રહ્યા છે કે ઇસ બાર 400 પાર: સી.આર.પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે PM ખુદ જણાવી રહ્યા છે કે ઇસ બાર 400 પાર રહેશે. 2014માં PM નરેન્દ્ર મોદીને 283 સીટ મળી હતી. બીજી વાર PM બન્યા તો 303 સીટ મળી હતી. તેમજ 400 પાર કરવાથી અનેક નવા નિર્ણય લેવામાં ફાયદો થશે. દેશહિતમાં કાયદામાં બદલાવ લાવવામાં મદદરૂપ થશે. 400 સાંસદ પાર્લમેન્ટમાં બેસે તો મજબૂત તાકત મળે. નહીતર વિપક્ષ દેશહિતમાં લેવાના નિર્ણયમાં અડચણ ઉભી કરશે.

રેલીમાં બીજેપીના નેતા અને કાર્યકરો જોડાયા

આજે નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલના પ્રચાર અર્થે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં બીજેપીના નેતા અને કાર્યકરો જોડાયા હતા. હવે મતદારો સુધી પહોંચવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે નવસારીમાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં જુદા જુદા આગેવાનો દ્વારા સી.આર. પાટીલનું સ્વાગત કરાયુ હતુ. ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક આવેલા આતલીયા ગામથી શરૂ થયેલી આ વિશાળ બાઇક રેલી જુદા જુદા વિસ્તારોમાં ફરશે. ખેરગામ તાલુકામાં જેનો સમાપન થશે.