Gujarat News: કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ અને પાટીલનો કાનમાં સંવાદ વાયરલ થયો

નવસારીના ઉમેદવારો વચ્ચે સામે આવ્યા રોચક દ્રશ્યો ફોર્મ ભરતી વખતે નૈષધ દેસાઈએ પાટીલના કાનમાં કહ્યું ફોર્મ ભરતી વખતે ભાજપ - કોંગ્રેસના કાર્યકરો સામસામે નવસારીના ઉમેદવારો સામ સામે આવતારોચક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ફોર્મ ભરતી વખતે નૈષધ દેસાઈએ સી.આર.પાટીલના કાનમાં ખાસ વાત કહી છે. તેમાં નૈષધ દેસાઈ અને સી.આર. પાટીલનો કાનમાં સંવાદ વાયરલ થયો છે. જેમાં ફોર્મ ભરતી વખતે ભાજપ - કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા. તેમજ બન્ને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ફોર્મ ભરતી વેળા ઉમેદવારો વચ્ચે કાનાફૂસી થઇ નવસારી લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરતી વેળા ઉમેદવારો વચ્ચે કાનાફૂસી થઇ છે. તેમજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ખાનગી ચર્ચા કરી છે. સી.આર.પાટીલને ઉમેદવારી પત્ર ભરી બાહર નીકળતી વેળા નૈષધ દેસાઈએ કાનમાં શું કહ્યું.? ગરમા ગરમ રાજકીય માહોલ વચ્ચે કાનાફૂસીનો પ્રશ્ન ચર્ચાની એરણે ચડ્યો છે. નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના સીઆર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેકટર કચેરી પર મુલાકાત થઈ હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું. જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. નૈષધ દેસાઇ ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા. માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ આવ્યા હતા.

Gujarat News: કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ અને પાટીલનો કાનમાં સંવાદ વાયરલ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારીના ઉમેદવારો વચ્ચે સામે આવ્યા રોચક દ્રશ્યો
  • ફોર્મ ભરતી વખતે નૈષધ દેસાઈએ પાટીલના કાનમાં કહ્યું
  • ફોર્મ ભરતી વખતે ભાજપ - કોંગ્રેસના કાર્યકરો સામસામે

નવસારીના ઉમેદવારો સામ સામે આવતારોચક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ફોર્મ ભરતી વખતે નૈષધ દેસાઈએ સી.આર.પાટીલના કાનમાં ખાસ વાત કહી છે. તેમાં નૈષધ દેસાઈ અને સી.આર. પાટીલનો કાનમાં સંવાદ વાયરલ થયો છે. જેમાં ફોર્મ ભરતી વખતે ભાજપ - કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા. તેમજ બન્ને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ફોર્મ ભરતી વેળા ઉમેદવારો વચ્ચે કાનાફૂસી થઇ

નવસારી લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરતી વેળા ઉમેદવારો વચ્ચે કાનાફૂસી થઇ છે. તેમજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ખાનગી ચર્ચા કરી છે. સી.આર.પાટીલને ઉમેદવારી પત્ર ભરી બાહર નીકળતી વેળા નૈષધ દેસાઈએ કાનમાં શું કહ્યું.? ગરમા ગરમ રાજકીય માહોલ વચ્ચે કાનાફૂસીનો પ્રશ્ન ચર્ચાની એરણે ચડ્યો છે. નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના સીઆર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેકટર કચેરી પર મુલાકાત થઈ હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું. જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા.

નૈષધ દેસાઇ ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા

નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા. માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ આવ્યા હતા.