Gujarat News: Online iPhone ખરીદ્યો અને પાર્સલમાંથી સાબુ નીકળ્યો

એમેઝોન પરથી આઇફોન ખરીદવો પડ્યો મોંઘો જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળ્યુ ઘણા લોકોએ સસ્તા આઈફોન ઓર્ડર કર્યા હતા જંબુસરના યુવાનને એમેઝોન પરથી આઇફોન ખરીદવો મોંઘો પડ્યો છે. કારણ કે પાર્સલમાંથી સાબુ નીકળ્યો છે. જંબુસરમા ઓઇલની શોપ ધરાવતા આસિફભાઇ નામના યુવાન સાથે ચીટિંગ થયુ છે. તેમાં એમેઝોનમાંથી ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકો ચેતીજજો. જેમાં જંબુસરમાં ઇગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઈલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક આઇફો બુક કરાવ્યો હતો. જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળ્યુ આઇફોનની ડીલેવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ગ્રાહકે તે પાર્સલ ખોલ્યું તો તેની અંદરથી જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળ્યુ હતુ. તેથી ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમોઝોનમા પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી છે. એમેઝોન તરફથી મોકલાવામાં આવતું પાર્સલ તોડી તેમા તૂટેલી જગ્યા ઉપર નવું સ્ટીકર મારેલુ જોવા મળ્યું હતું. ઘણા લોકોએ સસ્તા આઈફોન ઓર્ડર કર્યા હતા તાજેતરમાં ઇ-પ્લેફોર્મ પર બમ્પર સેલ ચાલી રહ્યો છે, આ સેલમાં તમને અડધાથી પણ ઓછી કિંમતે પ્રીમિયમ સામાન મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે જો કોઈ વસ્તુ ખરીદવાનું સપનું હોય અને તે ઓછી કિંમતે ઉપલબ્ધ હોય, તો દરેક વ્યક્તિ તેને ઓર્ડર આપવા માંગે છે. પરંતુ આ તમામ કામ ઓનલાઈન થાય છે અને આવા કામમાં છેતરપિંડી થવાની ભીતિ રહે છે.તાજેતરના કેટલાક કિસ્સાઓ પર નજર કરીએ તો ઘણા લોકોએ સસ્તા આઈફોન ઓર્ડર કર્યા હતા પરંતુ ડિલિવરી જોઈને ચોંકી ઉઠ્યા હતા. રીટર્ન આઇટમનો વિકલ્પ પસંદ કરવો પડશે અને ઉત્પાદન પરત કરવું પડશે જો તમને ખોટું અથવા ખાલી પાર્સલ પહોંચાડવામાં આવ્યું છે, તો તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમારે તે ખોટું પાર્સલ પરત કરવાનું રહેશે. રિટર્ન કરવા માટે, તમે જે પણ પ્લેટફોર્મ પરથી ઓર્ડર કર્યો છે તેના પર ઓર્ડર વિગતો વિકલ્પ પર જાઓ. અહીં તમામ વિગતો તમને ઓર્ડરની વિગતોમાં બતાવવામાં આવી છે. હવે તમારે રીટર્ન આઇટમનો વિકલ્પ પસંદ કરવો પડશે અને ઉત્પાદન પરત કરવું પડશે.

Gujarat News: Online iPhone ખરીદ્યો અને પાર્સલમાંથી સાબુ નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એમેઝોન પરથી આઇફોન ખરીદવો પડ્યો મોંઘો
  • જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળ્યુ
  • ઘણા લોકોએ સસ્તા આઈફોન ઓર્ડર કર્યા હતા

જંબુસરના યુવાનને એમેઝોન પરથી આઇફોન ખરીદવો મોંઘો પડ્યો છે. કારણ કે પાર્સલમાંથી સાબુ નીકળ્યો છે. જંબુસરમા ઓઇલની શોપ ધરાવતા આસિફભાઇ નામના યુવાન સાથે ચીટિંગ થયુ છે. તેમાં એમેઝોનમાંથી ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકો ચેતીજજો. જેમાં જંબુસરમાં ઇગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઈલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક આઇફો બુક કરાવ્યો હતો.

જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળ્યુ

આઇફોનની ડીલેવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ગ્રાહકે તે પાર્સલ ખોલ્યું તો તેની અંદરથી જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળ્યુ હતુ. તેથી ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમોઝોનમા પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી છે. એમેઝોન તરફથી મોકલાવામાં આવતું પાર્સલ તોડી તેમા તૂટેલી જગ્યા ઉપર નવું સ્ટીકર મારેલુ જોવા મળ્યું હતું.

ઘણા લોકોએ સસ્તા આઈફોન ઓર્ડર કર્યા હતા

તાજેતરમાં ઇ-પ્લેફોર્મ પર બમ્પર સેલ ચાલી રહ્યો છે, આ સેલમાં તમને અડધાથી પણ ઓછી કિંમતે પ્રીમિયમ સામાન મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે જો કોઈ વસ્તુ ખરીદવાનું સપનું હોય અને તે ઓછી કિંમતે ઉપલબ્ધ હોય, તો દરેક વ્યક્તિ તેને ઓર્ડર આપવા માંગે છે. પરંતુ આ તમામ કામ ઓનલાઈન થાય છે અને આવા કામમાં છેતરપિંડી થવાની ભીતિ રહે છે.તાજેતરના કેટલાક કિસ્સાઓ પર નજર કરીએ તો ઘણા લોકોએ સસ્તા આઈફોન ઓર્ડર કર્યા હતા પરંતુ ડિલિવરી જોઈને ચોંકી ઉઠ્યા હતા.

રીટર્ન આઇટમનો વિકલ્પ પસંદ કરવો પડશે અને ઉત્પાદન પરત કરવું પડશે

જો તમને ખોટું અથવા ખાલી પાર્સલ પહોંચાડવામાં આવ્યું છે, તો તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમારે તે ખોટું પાર્સલ પરત કરવાનું રહેશે. રિટર્ન કરવા માટે, તમે જે પણ પ્લેટફોર્મ પરથી ઓર્ડર કર્યો છે તેના પર ઓર્ડર વિગતો વિકલ્પ પર જાઓ. અહીં તમામ વિગતો તમને ઓર્ડરની વિગતોમાં બતાવવામાં આવી છે. હવે તમારે રીટર્ન આઇટમનો વિકલ્પ પસંદ કરવો પડશે અને ઉત્પાદન પરત કરવું પડશે.