Gujarat Monsoon: વલસાડ જિલ્લા સહિત દમણમાં વરસાદી માહોલ,અસહ્ય ગરમીથી લોકોને ઠંડક મળી

વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદના પગલે રસ્તાઓ પર ભરાયા પાણી સંઘ પ્રદેશ દમણમાં પણ જામ્યો વરસાદી માહોલ ગુજરાતના વલસાડ જિલ્લા સહીત સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ જામ્યો છે.વલસાડ જિલ્લાના ઉંમરગામ સહીત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી મહોલને લઈ રસ્તાઓ પર પાણી ભરાયા છે.વિધિવત રીતે ચોમાસુ મહારાષ્ટ્ર બાદ આગળ વધ્યું છે.તો લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તે સાથે જે 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ તથા આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલી, અમરેલી તેમજ ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ રહેશે. તથા 14 જૂને સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, દમણ, ભાવનગર તેમજ દીવ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે 15 જૂને નવસારી, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવ તથા નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તથા 17 જૂને દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે. દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમાં દાહોદ, ઝાલોદ, લીમખેડામાં વરસાદ આવ્યો છે. જેમાં સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઝાલોદના કદવાલ, હીરોળા, વાસિયામાં વરસાદ આવ્યો છે. તેમજ મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખાનપુર, કડાણામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. તથા લુણાવાડા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ અરવલ્લીના ધનસુરા, અણીયોર તથા મોડાસામાં પણ વરસાદી માહોલ જોમ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો ધનસુરા, અણીયોરમાં પવન સાથે વરસાદ આવ્યો છે. સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. મોડાસાના સાકરીયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઇ હતી. મોડી રાત્રીએ મેઘરાજાના ધમાકેદાર આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તેમજ બાજરી, જુવારના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ આવ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

Gujarat Monsoon: વલસાડ જિલ્લા સહિત દમણમાં વરસાદી માહોલ,અસહ્ય ગરમીથી લોકોને ઠંડક મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ
  • વરસાદના પગલે રસ્તાઓ પર ભરાયા પાણી
  • સંઘ પ્રદેશ દમણમાં પણ જામ્યો વરસાદી માહોલ

ગુજરાતના વલસાડ જિલ્લા સહીત સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ જામ્યો છે.વલસાડ જિલ્લાના ઉંમરગામ સહીત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી મહોલને લઈ રસ્તાઓ પર પાણી ભરાયા છે.વિધિવત રીતે ચોમાસુ મહારાષ્ટ્ર બાદ આગળ વધ્યું છે.તો લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી

આજે ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તે સાથે જે 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ તથા આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલી, અમરેલી તેમજ ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ રહેશે. તથા 14 જૂને સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, દમણ, ભાવનગર તેમજ દીવ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે.


રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે

15 જૂને નવસારી, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવ તથા નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તથા 17 જૂને દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે.

દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે

દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમાં દાહોદ, ઝાલોદ, લીમખેડામાં વરસાદ આવ્યો છે. જેમાં સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઝાલોદના કદવાલ, હીરોળા, વાસિયામાં વરસાદ આવ્યો છે. તેમજ મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખાનપુર, કડાણામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. તથા લુણાવાડા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ અરવલ્લીના ધનસુરા, અણીયોર તથા મોડાસામાં પણ વરસાદી માહોલ જોમ્યો છે.


જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો

ધનસુરા, અણીયોરમાં પવન સાથે વરસાદ આવ્યો છે. સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. મોડાસાના સાકરીયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઇ હતી. મોડી રાત્રીએ મેઘરાજાના ધમાકેદાર આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તેમજ બાજરી, જુવારના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ આવ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.