Gujarat Monsoon: 3 કલાક માટેનું વેધર બુલેટિન જાહેર, જાણો કયા પડશે વરસાદ

સવારે 8 થી 11 વાગ્યા સુધીનું હવામાન વિભાગના વેધર બુલેટિન  કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદની આગાહી છે  તાપી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગનું 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીનું હવામાન વિભાગના વેધર બુલેટિનમાં કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ,નર્મદા,વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.  તાપી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. તેમજ ઑફશોર ટ્રફ અને શિયરઝોન સક્રીય થતા વરસાદ આવશે. આજે વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે સમગ્ર કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહેસાણા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.

Gujarat Monsoon: 3 કલાક માટેનું વેધર બુલેટિન જાહેર, જાણો કયા પડશે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે 8 થી 11 વાગ્યા સુધીનું હવામાન વિભાગના વેધર બુલેટિન
  •  કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદની આગાહી છે
  •  તાપી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગનું 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીનું હવામાન વિભાગના વેધર બુલેટિનમાં કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ,નર્મદા,વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

 તાપી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. તેમજ ઑફશોર ટ્રફ અને શિયરઝોન સક્રીય થતા વરસાદ આવશે. આજે વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે

સમગ્ર કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહેસાણા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.