Gujarat Latest News Live: રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. તેમજ ઑફશોર ટ્રફ અને શિયરઝોન સક્રીય થતા વરસાદ આવશે. આજે વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -