જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા ચાર રિક્ષા ડ્રાઇવર પકડાયા

Image Source: Freepikજામનગરમાં સાત રસ્તા નજીક ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રહેલા ચાર રિક્ષાચાલકોની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ કબજે કરી છે.જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડી જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રહેલા રીક્ષા ચાલક આકાશ ધનુભાઈ ચાંદ્રા, કલ્પેશ લક્ષ્મણદાસ નંદા, રવિ દેવશીભાઈ ડગરા, અને કરણભાઈ પ્રકાશભાઈ નંદા ની પોલીસ દ્વારા અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1200ની રોકડ રકમ કબ્જે કરી છે.

જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા ચાર રિક્ષા ડ્રાઇવર પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

જામનગરમાં સાત રસ્તા નજીક ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રહેલા ચાર રિક્ષાચાલકોની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ કબજે કરી છે.

જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડી જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રહેલા રીક્ષા ચાલક આકાશ ધનુભાઈ ચાંદ્રા, કલ્પેશ લક્ષ્મણદાસ નંદા, રવિ દેવશીભાઈ ડગરા, અને કરણભાઈ પ્રકાશભાઈ નંદા ની પોલીસ દ્વારા અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1200ની રોકડ રકમ કબ્જે કરી છે.