Kutch: સરહદ પરથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર સંકજામાં, BSFએ વધુ તપાસ હાથ

બીએસએફએ વધુ એક ઘૂસણખોરને ઝડપ્યોઘુસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો કચ્છ સરહદ પરથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામના પાકિસ્તાની નાગરિકને બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ પાકિસ્તાની ઘુસણખોર પાસેથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. ત્યારે આ સમગ્ર કેસ મામલે બીએસએફએ વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Kutch: સરહદ પરથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર સંકજામાં, BSFએ વધુ તપાસ હાથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બીએસએફએ વધુ એક ઘૂસણખોરને ઝડપ્યો
  • ઘુસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી
  • બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો

કચ્છ સરહદ પરથી વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામના પાકિસ્તાની નાગરિકને બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ પાકિસ્તાની ઘુસણખોર પાસેથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. ત્યારે આ સમગ્ર કેસ મામલે બીએસએફએ વધુ તપાસ હાથ ધરી છે.


આ સમાચર અપડેટ કરવામાં આવી રહ્યા છે.