Ahmedabad હવામાન વિભાગની આગાહી,રાજયમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

રાજયમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી ભરૂચ, સુરત, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, મોરબી,દ્વારકા, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,તો માછીમારોને બે દિવસ દરીયો ના ખેડવા સૂચના આપી છે.હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.રાજયમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચ,સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બનાસકાંઠા, પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી રાજયમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ ભાવનગર, રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યગુજરાતના ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય સમગ્ર ગુજરાત રાજયમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ તથા યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તેમ છતાં અમદાવાદ શહેરમાં વાદળ બંધાય છે છતા પણ વરસાદ વરસતો નથી તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ એ જણાવ્યું હતું કે, મધ્યગુજરાતના ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને અમદાવાદ તથા ગાંધીનગર પણ ગુજરાતના મધ્યભાગમાં છે સામાન્ય રીતે સાઇક્લોનિક સર્ક્યુલેશન જ્યાં સક્રિય થાય તેની આસપાસના ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે

Ahmedabad હવામાન વિભાગની આગાહી,રાજયમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી
  • રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
  • ભરૂચ, સુરત, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, મોરબી,દ્વારકા, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,તો માછીમારોને બે દિવસ દરીયો ના ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.રાજયમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચ,સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બનાસકાંઠા, પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજયમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ ભાવનગર, રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્યગુજરાતના ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

સમગ્ર ગુજરાત રાજયમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ તથા યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તેમ છતાં અમદાવાદ શહેરમાં વાદળ બંધાય છે છતા પણ વરસાદ વરસતો નથી તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ એ જણાવ્યું હતું કે, મધ્યગુજરાતના ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને અમદાવાદ તથા ગાંધીનગર પણ ગુજરાતના મધ્યભાગમાં છે સામાન્ય રીતે સાઇક્લોનિક સર્ક્યુલેશન જ્યાં સક્રિય થાય તેની આસપાસના ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે