Gujarat Latest News Live: વિદેશમાં ગુજરાતી કેરીની માગમાં વધારો થયો

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું તેમજ વિદેશમાં ગુજરાતી કેરીની માગમાં વધારો થયો તથા વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા અને  કન્યાકુમારીમાં PM મોદી આજે ધરશે ધ્યાન તથા આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -