Mehsana News : HCના આદેશ બાદ બે મહિલા PSI સામે પોલીસ ફરિયાદ

PSI એસ.એફ ચૌધરી અને ચૌહાણ સામે ફરિયાદ PSI ચૌધરીએ યુવતીને માર્યો હતો માર PSI ચૌહાણે યુવતીની ફરિયાદ લેવાનો કર્યો હતો ઇન્કાર પોતાના પતિને આપઘાત કરવા માટે મજબૂર કરવાના ગુનામાં જામીન ઉપર છૂટેલી મહેસાણાની યુવતીને બી ડિવિઝન પોલીસ મથકે બોલાવી મહિલા PSI એસ.એફ. ચૌધરીએ લાફા મારી બંને હાથે પટ્ટા મારતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ તેણીને અન્ય PSI ચૌહાણે ફરિયાદ નહીં કરવાનું કહેતાં યુવતીએ બંને પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેને પગલે હાઇકોર્ટે બંને પીએસઆઇ સામે ફરિયાદ નોંધવાનો આદેશ કરતાં છ મહિના બાદ બી ડિવિઝન પોલીસ મથકના બંને પીએસઆઇ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. શું હતો મામલો પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઈ પોલીસ આ મેટરમાં વચ્ચે પડી હતી.તો બીજી તરફ મહિલા પીએસઆઈ દ્રારા યુવતીને પોલીસ સ્ટેશન બોલાવીને માર માર્યો હતો.પોલીસે માર માર્યા બાદ યુવતીને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ તેણે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં બે મહિલા પીએસઆઈની સામે ફરિયાદ નોંધાવાની વાત કરી પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા.તો હાઈકોર્ટના હુકમ બાદ બન્ને પીએસઆઈ મહિલા સામે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી. 16 ફેબ્રુઆરીએ પણ નોંધાઈ પોલીસ લામે ફરિયાદ પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે.વર્ષ 2015ના વર્ષનો આ બનાવ છે જેમાં સુપ્રિમના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2 IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતના 3 DySP,એક PSIસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ, ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

Mehsana News : HCના આદેશ બાદ બે મહિલા PSI સામે પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PSI એસ.એફ ચૌધરી અને ચૌહાણ સામે ફરિયાદ
  • PSI ચૌધરીએ યુવતીને માર્યો હતો માર
  • PSI ચૌહાણે યુવતીની ફરિયાદ લેવાનો કર્યો હતો ઇન્કાર

પોતાના પતિને આપઘાત કરવા માટે મજબૂર કરવાના ગુનામાં જામીન ઉપર છૂટેલી મહેસાણાની યુવતીને બી ડિવિઝન પોલીસ મથકે બોલાવી મહિલા PSI એસ.એફ. ચૌધરીએ લાફા મારી બંને હાથે પટ્ટા મારતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ તેણીને અન્ય PSI ચૌહાણે ફરિયાદ નહીં કરવાનું કહેતાં યુવતીએ બંને પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેને પગલે હાઇકોર્ટે બંને પીએસઆઇ સામે ફરિયાદ નોંધવાનો આદેશ કરતાં છ મહિના બાદ બી ડિવિઝન પોલીસ મથકના બંને પીએસઆઇ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

શું હતો મામલો

પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઈ પોલીસ આ મેટરમાં વચ્ચે પડી હતી.તો બીજી તરફ મહિલા પીએસઆઈ દ્રારા યુવતીને પોલીસ સ્ટેશન બોલાવીને માર માર્યો હતો.પોલીસે માર માર્યા બાદ યુવતીને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ તેણે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં બે મહિલા પીએસઆઈની સામે ફરિયાદ નોંધાવાની વાત કરી પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા.તો હાઈકોર્ટના હુકમ બાદ બન્ને પીએસઆઈ મહિલા સામે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.

16 ફેબ્રુઆરીએ પણ નોંધાઈ પોલીસ લામે ફરિયાદ

પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે.વર્ષ 2015ના વર્ષનો આ બનાવ છે જેમાં સુપ્રિમના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2 IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતના 3 DySP,એક PSIસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ, ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.