Dwarkaમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અડધી કાઠીએ ધ્વજા ચડાવી

વરસાદને કારણે અડધી કાઠીએ ધ્વજા ચડાવી સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ લેવાયો નિર્ણય વાતાવરણ સામાન્ય બાદ પુનઃ શિખર પર ધ્વજા ચઠાવાશે દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં અડધી કાઠીએ ધ્વજા ચડાવી છે. તેમાં વરસાદને કારણે અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી છે. સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ નિર્ણય લેવાયો છે. તેમાં વાતાવરણ સામાન્ય બાદ પુનઃ શિખર પર ધ્વજા ચડાવાશે. સર્વોચ્ચ શિખર પર ભારે પવન અને વરસાદના કારણે ધ્વજા ચડાવાય નહિ. ભારે વરસાદના પગલે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ દ્વારકાધીશ મંદિરે ભારે વરસાદના પગલે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ છે. ભારે પવન અને વરસાદની સ્થિતિને લઈને સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ છે. ધ્વજા ચડાવતા પરિવારના સભ્યોની સલામતીને ધ્યાને લઇ અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ છે. જેમાં વાતાવરણ સામાન્ય બન્યા બાદ પુનઃ સર્વોચ્ચ શિખર પર ધ્વજા ચડાવાશે. ગુજરાતમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટના કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના પગલે એનડીઆરએફ અને પોલીસની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા માટેની પણ ખાસ સુચના આપવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના હર્ષદ, નાવદરા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટના કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. આ સાથે દ્વારકાના ગોમતીઘાટ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Dwarkaમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અડધી કાઠીએ ધ્વજા ચડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદને કારણે અડધી કાઠીએ ધ્વજા ચડાવી
  • સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ લેવાયો નિર્ણય
  • વાતાવરણ સામાન્ય બાદ પુનઃ શિખર પર ધ્વજા ચઠાવાશે

દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં અડધી કાઠીએ ધ્વજા ચડાવી છે. તેમાં વરસાદને કારણે અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી છે. સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ નિર્ણય લેવાયો છે. તેમાં વાતાવરણ સામાન્ય બાદ પુનઃ શિખર પર ધ્વજા ચડાવાશે. સર્વોચ્ચ શિખર પર ભારે પવન અને વરસાદના કારણે ધ્વજા ચડાવાય નહિ.

ભારે વરસાદના પગલે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ

દ્વારકાધીશ મંદિરે ભારે વરસાદના પગલે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ છે. ભારે પવન અને વરસાદની સ્થિતિને લઈને સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ છે. ધ્વજા ચડાવતા પરિવારના સભ્યોની સલામતીને ધ્યાને લઇ અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ છે. જેમાં વાતાવરણ સામાન્ય બન્યા બાદ પુનઃ સર્વોચ્ચ શિખર પર ધ્વજા ચડાવાશે. ગુજરાતમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટના કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના પગલે એનડીઆરએફ અને પોલીસની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા માટેની પણ ખાસ સુચના આપવામાં આવી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

આજે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના હર્ષદ, નાવદરા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટના કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. આ સાથે દ્વારકાના ગોમતીઘાટ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.