Gujarat Latest News Live: રાજ્યમાં આજથી પ્રિ-મોન્સુનની થશે શરૂઆત

આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત થશે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 7થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તથા ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -