Gujarat Latest News Live: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા
આજે રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ તથા રાજકોટમાં ગરમી વચ્ચે પીવાના પાણીની માગમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 3 મહિનામાં પાણીની ડિમાન્ડ 4 કરોડ લિટર વધી તેમજ સુરતમાં વરાછા વિસ્તારમાં આવકના દાખલા માટે લોકોને હાલાકી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
![Gujarat Latest News Live: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા](https://epapercdn.sandesh.com/images/2024/05/19/WyzXgTPbV26tGWeuU3gVhoXCPYpZR06nnS5XT0vr.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -