Ahmedabadમાં મોડી રાત્રે PCBએ રાણીપના એક ઘરમાંથી દારૂની બોટલો ઝડપી

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં PCBના દરોડા રાણીપ વિસ્તારમાં ઘરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો ઘરમાં રાખી હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ PCBએ મોડી રાત્રે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડી,રાણીપ વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો,વિદેશી દારૂનો જથ્થો ઘરમાં રાખી હોમ ડિલિવરી કરવા જતા શખ્સની પણ ધરપકડ કરી હતી,તુષાર ઉર્ફે પપ્પુ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી રૂ. 1.33 લાખની કિંમતની મોંઘી દાટ દારૂની બોટલો સહિત રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વટવામાંથી જુગાર ઝડપ્યો પીસીબીની ટીમે વટવામાં દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા રીઢા ગુનેગારને ઝડપી લીધો હતો.નવાબ શેખ ક્રાઈમ બ્રાન્ચના અનેક ગુનાઓમાં ફરાર હતો,ઈસનપુરમાં ધમધમતા જુગારધામ પર પીસીબીએ દરોડા પાડી 31 જુગારીઓને ઝડપી પાડયા હતા.વટવા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો રીઢો આરોપી મહંમદ નવાબ મકસુદ હુસૈન શેખ વરલી મટકાનો જુગાર રમાડતો હતો. દારૂની રેડ કરતા સટ્ટો ઝડપાયો ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટસમાં પીસીબીએ દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે દરોડા પાડયો હતો. જેમાં પોલીસને પાંચ બોટલો વિદેશી દારૂ મળવાની સાથે તપાસ કરતા આઇપીએલ પર રમાડતો વ્યક્તિ પણ મળી આવ્યો હતો.પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઈટસમાં ૧૦૨ નંબરની શોપમાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેના આધારે તપાસ કરતા પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો. જે અંગે જીગર પટેલ છારાનગરમાંથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જીગરની સાથે પોલીસને કામેશ દરજી નામના યુવકની પૂછપરછ કરી હતી.શંકાને આધારે તેનો મોબાઇલ ફોન તપાસતા તે આઇપીએલ પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તે ગ્રાહકોની યાદી સાથે સોદાના પાડતો હતો. 4 એપ્રિલ 2024ના રોજ હુક્કાબારમાં રેડ અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી હતી. PCB દ્વારા બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. ઈસનપુરમાં પાડવામાં આવ્યા હતા જુગાર પર દરોડા ઇસનપુર જિમખાનામાં પીસીબીએ દરોડો પાડીને જુગાર રમતા 31ને પકડી લઈ રોકડ સહિત કુલ રૂ.16.64 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, ઇસનપુર જિમખાનામાં ચાર મહિનાથી રમી અને મેરેજની આડમાં જુગાર રમાડવામાં આવતો હતો તેમ છતાં સ્થાનિક પોલીસ અને ઉપરી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

Ahmedabadમાં મોડી રાત્રે PCBએ રાણીપના એક ઘરમાંથી દારૂની બોટલો ઝડપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં PCBના દરોડા
  • રાણીપ વિસ્તારમાં ઘરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
  • ઘરમાં રાખી હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ

PCBએ મોડી રાત્રે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડી,રાણીપ વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો,વિદેશી દારૂનો જથ્થો ઘરમાં રાખી હોમ ડિલિવરી કરવા જતા શખ્સની પણ ધરપકડ કરી હતી,તુષાર ઉર્ફે પપ્પુ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી રૂ. 1.33 લાખની કિંમતની મોંઘી દાટ દારૂની બોટલો સહિત રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વટવામાંથી જુગાર ઝડપ્યો

પીસીબીની ટીમે વટવામાં દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા રીઢા ગુનેગારને ઝડપી લીધો હતો.નવાબ શેખ ક્રાઈમ બ્રાન્ચના અનેક ગુનાઓમાં ફરાર હતો,ઈસનપુરમાં ધમધમતા જુગારધામ પર પીસીબીએ દરોડા પાડી 31 જુગારીઓને ઝડપી પાડયા હતા.વટવા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો રીઢો આરોપી મહંમદ નવાબ મકસુદ હુસૈન શેખ વરલી મટકાનો જુગાર રમાડતો હતો.

દારૂની રેડ કરતા સટ્ટો ઝડપાયો

ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટસમાં પીસીબીએ દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે દરોડા પાડયો હતો. જેમાં પોલીસને પાંચ બોટલો વિદેશી દારૂ મળવાની સાથે તપાસ કરતા આઇપીએલ પર રમાડતો વ્યક્તિ પણ મળી આવ્યો હતો.પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઈટસમાં ૧૦૨ નંબરની શોપમાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેના આધારે તપાસ કરતા પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો. જે અંગે જીગર પટેલ છારાનગરમાંથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જીગરની સાથે પોલીસને કામેશ દરજી નામના યુવકની પૂછપરછ કરી હતી.શંકાને આધારે તેનો મોબાઇલ ફોન તપાસતા તે આઇપીએલ પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તે ગ્રાહકોની યાદી સાથે સોદાના પાડતો હતો.

4 એપ્રિલ 2024ના રોજ હુક્કાબારમાં રેડ

અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી હતી. PCB દ્વારા બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા.

ઈસનપુરમાં પાડવામાં આવ્યા હતા જુગાર પર દરોડા

ઇસનપુર જિમખાનામાં પીસીબીએ દરોડો પાડીને જુગાર રમતા 31ને પકડી લઈ રોકડ સહિત કુલ રૂ.16.64 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, ઇસનપુર જિમખાનામાં ચાર મહિનાથી રમી અને મેરેજની આડમાં જુગાર રમાડવામાં આવતો હતો તેમ છતાં સ્થાનિક પોલીસ અને ઉપરી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.