Bhavnagar News: ગોડાઉનમાંથી 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો જપ્ત થયો હતોઆત્મારામ એન્ડ સન્સ પેઢીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવીસોલીડ વેસ્ટ વિભાગની ટીમે મામા ખાંડણીયા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યોભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો જપ્ત થયો હતો. ગોડાઉનમાંથી 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત થયો હતો. આત્મારામ એન્ડ સન્સ પેઢીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મામા ખાંડણીયા વિસ્તારમાંથી ઝડપાયો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો. પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી 5 લાખનો દંડ ફટકાર્યો. વેપારીઓમાં ગણગણાટ થયો છે સોલીડ વેસ્ટ વિભાગની ટીમે મામા ખાંડણીયા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો આત્મારામ એન્ડ સન્સ નામની પેઢીના ગોડાઉનમાંથી 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. મનપાની ટીમે 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી 5 લાખની પેનલ્ટી ફટકારી. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરી જીપીસીબી ને સોંપવામાં આવ્યો. મનપા એ ફટકારેલી પેનલ્ટી બાદ જીપીસીબી પેઢી ઉપર કરશે કાર્યવાહી. શહેરમાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા અન્ય વેપારીઓમાં ફફડાટ પેદા થયો છે. વેપારીઓમાં ગણગણાટ થયો છે કે હવે સોલીડ વેસ્ટ વિભાગની ટીમ ત્રાટકશે. કાર્યવાહી થશે. 

Bhavnagar News: ગોડાઉનમાંથી 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો જપ્ત થયો હતો
  • આત્મારામ એન્ડ સન્સ પેઢીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી
  • સોલીડ વેસ્ટ વિભાગની ટીમે મામા ખાંડણીયા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો

ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો જપ્ત થયો હતો. ગોડાઉનમાંથી 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત થયો હતો. આત્મારામ એન્ડ સન્સ પેઢીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મામા ખાંડણીયા વિસ્તારમાંથી ઝડપાયો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો. પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી 5 લાખનો દંડ ફટકાર્યો.

 વેપારીઓમાં ગણગણાટ થયો છે


સોલીડ વેસ્ટ વિભાગની ટીમે મામા ખાંડણીયા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો આત્મારામ એન્ડ સન્સ નામની પેઢીના ગોડાઉનમાંથી 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. મનપાની ટીમે 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી 5 લાખની પેનલ્ટી ફટકારી. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરી જીપીસીબી ને સોંપવામાં આવ્યો. મનપા એ ફટકારેલી પેનલ્ટી બાદ જીપીસીબી પેઢી ઉપર કરશે કાર્યવાહી. શહેરમાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા અન્ય વેપારીઓમાં ફફડાટ પેદા થયો છે. વેપારીઓમાં ગણગણાટ થયો છે કે હવે સોલીડ વેસ્ટ વિભાગની ટીમ ત્રાટકશે. કાર્યવાહી થશે.