Gujarat Latest News Live: SITના સભ્યો સાથે હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ

રાજ્યમાં ગરમીથી મેડિકલ ઈમરજન્સીમાં વધારો થયો છે. તથા ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ આવશે તેમજ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ હદ વટાવી જેમાં દિલ્હીમાં સીઝનનો સૌથી ગરમ દિવસ તેમજ ગાંધીનગરમાં ભયજનક મકાનોને લઈ તંત્ર એક્શનમાં, મનપા ખાલી કરાવશે મકાન તથા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -