Breaking News : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો,સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા કિશોરનું મોત

પરિવાર કિશોરને ખભે મૂકીને હોસ્પિટલ પહોંચ્યો ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરીવાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા કિશોરનું મોત નિપજ્યુ છે. 14 વર્ષીય કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા મોત થયુ છે. ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં આ દુર્ઘટના બની છે. પરિવાર કિશોરને ખભે મૂકીને હોસ્પિટલ પહોંચ્યો હતો. ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો14 વર્ષીય કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યુઆજે સવારે સુરતમાં એક દુર્ઘટના સર્જાઇ હતી. સુરતમાં આવેલા ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં 14 વર્ષીય કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ વાલી દોડતા આવ્યા અને કિશોરને તાત્કાલીક સારવાર મળે તે માટે ખભે ઉચકીને લઇ ગયા જો કે કમનસીબે બાળકનું મોત થયુ હતુ તબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો હતો. ક્યારેક ટેકનોલોજી કેટલી ઘાટત નીકળે તેનો આ સબક બતાવતો કિસ્સો કહી શકાય નાની એવી બેદરકારી ક્યારેક જીવનું જોખમ ઉભુ કરી જતી હોય છે.

Breaking News : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો,સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા કિશોરનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરિવાર કિશોરને ખભે મૂકીને હોસ્પિટલ પહોંચ્યો 
  • ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો 
  • ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા કિશોરનું મોત નિપજ્યુ છે. 14 વર્ષીય કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા મોત થયુ છે. ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં આ દુર્ઘટના બની છે. પરિવાર કિશોરને ખભે મૂકીને હોસ્પિટલ પહોંચ્યો હતો. ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો

14 વર્ષીય કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ


આજે સવારે સુરતમાં એક દુર્ઘટના સર્જાઇ હતી. સુરતમાં આવેલા ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં 14 વર્ષીય કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ વાલી દોડતા આવ્યા અને કિશોરને તાત્કાલીક સારવાર મળે તે માટે ખભે ઉચકીને લઇ ગયા જો કે કમનસીબે બાળકનું મોત થયુ હતુ તબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો હતો. ક્યારેક ટેકનોલોજી કેટલી ઘાટત નીકળે તેનો આ સબક બતાવતો કિસ્સો કહી શકાય નાની એવી બેદરકારી ક્યારેક જીવનું જોખમ ઉભુ કરી જતી હોય છે.