Bhavnagar News: મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ, જર્જરિત મકાનોને નોટિસ

5500થી વધુ ડ્રેનેજના ટાંકાઓની સાફસફાઇ કરાઇ20 કિલોમીટર જેટલા નાળાઓની સફાઈ કરવામાં આવી 259 જેટલા જર્જરિત મકાનોને નોટિસ પણ ફટકારી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત 213 કિલોમીટરમાં સ્ટ્રોમ લાઇનની સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત 5500થી વધુ ડ્રેનેજની ટાંકીઓની સાફ સફાઈ પણ કરવામાં આવી છે. 20 કિલોમીટર જેટલા નાળાઓની સફાઈ કરવામાં આવી છે અને હાલ પણ હાઈ પ્રેશર જેટિંગ વડે ડ્રેનેજ સફાઈનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં જે પાણી ભરવવાની સમસ્યા હતી તે તમામ જગ્યાઓએ હયાત સ્ટ્રોમ ડ્રેઇનની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ 259 જેટલા જર્જરિત મકાનોને નોટિસ પણ ફટકારી છે અને નોટિસ આપ્યા બાદ પણ જે જર્જરિત મકાનો ખાલી કરવામાં નથી આવ્યા. ત્યાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 1100 થી વધુની બિલ્ડીંગોમાં નળ ગટર તેમજ PGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી છે.

Bhavnagar News: મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ, જર્જરિત મકાનોને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 5500થી વધુ ડ્રેનેજના ટાંકાઓની સાફસફાઇ કરાઇ
  • 20 કિલોમીટર જેટલા નાળાઓની સફાઈ કરવામાં આવી
  • 259 જેટલા જર્જરિત મકાનોને નોટિસ પણ ફટકારી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત 213 કિલોમીટરમાં સ્ટ્રોમ લાઇનની સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત 5500થી વધુ ડ્રેનેજની ટાંકીઓની સાફ સફાઈ પણ કરવામાં આવી છે. 20 કિલોમીટર જેટલા નાળાઓની સફાઈ કરવામાં આવી છે અને હાલ પણ હાઈ પ્રેશર જેટિંગ વડે ડ્રેનેજ સફાઈનું કામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં જે પાણી ભરવવાની સમસ્યા હતી તે તમામ જગ્યાઓએ હયાત સ્ટ્રોમ ડ્રેઇનની સફાઈ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ 259 જેટલા જર્જરિત મકાનોને નોટિસ પણ ફટકારી છે અને નોટિસ આપ્યા બાદ પણ જે જર્જરિત મકાનો ખાલી કરવામાં નથી આવ્યા. ત્યાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 1100 થી વધુની બિલ્ડીંગોમાં નળ ગટર તેમજ PGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી છે.