Junagadh Lion Video: સિંહણ સાથે 2 બાળસિંહ ગમ્મત કર્યાનો વીડિયો વાયરલ

વિલીંગ્ડન ડેમ પાસે જોવા મળ્યો સિંહ પરિવારડેમ પાસે ઠડક જોઈ કિલ્લોલ કરતા બાળ સિંહમાતા સાથે બાળ સિંહની ગમ્મત જોઈ પ્રવાસીઓ અભિભૂતજૂનાગઢના વિલીંગ્ડન ડેમ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. માતા સિંહન સાથે બાળસિંહની ગમ્મત જોઈ પ્રવાસીઓ અભિભૂત થયા હતા. આમ, તો સામાન્યરીતે બાળસિંહ મોટાભાગના સિંહણ સાથે હોય છે. શિકાર કરતા ન શીખે ત્યાં સુધી સિંહણ એનું જતન કરે છે. પણ આ વીડિયોમાં સિંહ સાથે બાળસિંહની આવી ગમ્મત જોવા મળતી નથી. જંગલમાં પણ ભાગ્યે જ જોવા મળતી પળ કરીમ કડિવારના કેમેરામાં કેદ થઈ ગઈ છે.જંગલમાં પણ દરેક સિંહનો એક ચોક્કસ વિસ્તાર હોય છે. જો કોઈ સિંહ એના આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય તો બીજા વિસ્તારના સિંહને ખ્યાલ આવી જાય છે. સિંહ આ હદ પાર કરે તો ફાઇટ થાય છે. જેમાંથી કોઈ એક વધુ જખ્મી થાય તો એ હદમાં બીજો સિંહ કબ્જો કરે છે. સિંહ મૃત્યુ પામે તો એની સિંહણના બચ્ચાને પેલો જીતેલો સિંહ પતાવી દે છે. જેની સામે સિંહણ પોતાના બચ્ચાને લઇ બીજા વિસ્તારમાં ચાલી જાય છે.ઉનાળાની ગરમીમાં પાણી પીવા માટે વિલીંગ્ડન ડેમ પાસે ઠડક જોઈ કિલ્લોલ કરતા બાળસિંહનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે સિંહ બાળ પોતાની રીતે શિકાર કરવા માટે સક્ષમ ન બની જાય ત્યાં સુધી તે મોટે ભાગે સિંહણ સાથે જોવા મળતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક પુખ્ત સિંહ અને સિંહબાળ ગમ્મત કરતુ જોવા મળે છે. જેને ખૂબ જ અદભુત માનવામાં આવે છે સિંહ મોટે ભાગે સિંહ બાળને મારી નાખતા હોય છે. આવી ભયાનક કરુણતા પણ સિંહ પરિવારોમાં સર્વ સામાન્ય જોવા મળે છે.

Junagadh Lion Video: સિંહણ સાથે 2 બાળસિંહ ગમ્મત કર્યાનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિલીંગ્ડન ડેમ પાસે જોવા મળ્યો સિંહ પરિવાર
  • ડેમ પાસે ઠડક જોઈ કિલ્લોલ કરતા બાળ સિંહ
  • માતા સાથે બાળ સિંહની ગમ્મત જોઈ પ્રવાસીઓ અભિભૂત

જૂનાગઢના વિલીંગ્ડન ડેમ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. માતા સિંહન સાથે બાળસિંહની ગમ્મત જોઈ પ્રવાસીઓ અભિભૂત થયા હતા. આમ, તો સામાન્યરીતે બાળસિંહ મોટાભાગના સિંહણ સાથે હોય છે. શિકાર કરતા ન શીખે ત્યાં સુધી સિંહણ એનું જતન કરે છે. પણ આ વીડિયોમાં સિંહ સાથે બાળસિંહની આવી ગમ્મત જોવા મળતી નથી. જંગલમાં પણ ભાગ્યે જ જોવા મળતી પળ કરીમ કડિવારના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જંગલમાં પણ દરેક સિંહનો એક ચોક્કસ વિસ્તાર હોય છે. જો કોઈ સિંહ એના આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય તો બીજા વિસ્તારના સિંહને ખ્યાલ આવી જાય છે. સિંહ આ હદ પાર કરે તો ફાઇટ થાય છે. જેમાંથી કોઈ એક વધુ જખ્મી થાય તો એ હદમાં બીજો સિંહ કબ્જો કરે છે. સિંહ મૃત્યુ પામે તો એની સિંહણના બચ્ચાને પેલો જીતેલો સિંહ પતાવી દે છે. જેની સામે સિંહણ પોતાના બચ્ચાને લઇ બીજા વિસ્તારમાં ચાલી જાય છે.

ઉનાળાની ગરમીમાં પાણી પીવા માટે વિલીંગ્ડન ડેમ પાસે ઠડક જોઈ કિલ્લોલ કરતા બાળસિંહનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે સિંહ બાળ પોતાની રીતે શિકાર કરવા માટે સક્ષમ ન બની જાય ત્યાં સુધી તે મોટે ભાગે સિંહણ સાથે જોવા મળતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક પુખ્ત સિંહ અને સિંહબાળ ગમ્મત કરતુ જોવા મળે છે. જેને ખૂબ જ અદભુત માનવામાં આવે છે સિંહ મોટે ભાગે સિંહ બાળને મારી નાખતા હોય છે. આવી ભયાનક કરુણતા પણ સિંહ પરિવારોમાં સર્વ સામાન્ય જોવા મળે છે.