BHARUCH: પીપળિયા ગામે સમાજ સુરક્ષા કચેરીની ટીમે બાળ લગ્ન અટકાવ્યા

 વરરાજાની ઉમર 21 વર્ષ કરતા ઓછી જણાઇપરિવારોને કાયદાકીય સમજ આપતા લગ્ન અટકાવવાની બાંહેધરી મળી કાયદાકીય રીતે બાળ-લગ્ન કરાવવો ગુનો બને છે. દંડ અને સજા થઇ શકે છેઘોઘંબા તાલુકાના સીમળિયા નજીક આવેલા પીપળીયા ગામે પહોંચી પંચમહાલ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી -વ- જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-વ-જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને માહિતી મળતા દામાવાવ પોલીસ સ્ટાફ્ સહિત ઘોંઘંબા તાલુકાના રૂપારેલ ગામે તપાસ અર્થે પહોંચ્યાં હતા. દરમિયાન રૂપારેલ ગામમાંથી જાન નિકળી ગઇ હતી. પરંતુ વરરાજાના ડોકયુમેન્ટ તપાસતા તેની ઉંમર બાળલગ્ન કાયદા અનુસાર 21 વર્ષ કરતા ઓછી જણાઇ આવી હતી. જેથી તાત્કાલિક આખી ટીમ પીપળીયા (સિમલીયા) ગામે પહોંચી હતી. બાળ લગ્નને અટકાવવામાં આવ્યા હતા. આ સાથે બાળક અને તેના પરીવારને બાળકની ઓછી ઉંમર હોય તો કાયદાકીય રીતે લગ્ન કરાવવો ગુનો બને છે. દંડ અને સજા થઇ શકે છે. દરમિયાન વાલીઓ દ્વારા લગ્ન મોકુફ્ રાખવાની બાંહેધરી આપવામાં આવતાં ટીમે નિવેદન લઇને લગ્ન અટકાવ્યાં આવ્યા છે.

BHARUCH: પીપળિયા ગામે સમાજ સુરક્ષા કચેરીની ટીમે બાળ લગ્ન અટકાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  વરરાજાની ઉમર 21 વર્ષ કરતા ઓછી જણાઇ
  • પરિવારોને કાયદાકીય સમજ આપતા લગ્ન અટકાવવાની બાંહેધરી મળી
  • કાયદાકીય રીતે બાળ-લગ્ન કરાવવો ગુનો બને છે. દંડ અને સજા થઇ શકે છે


ઘોઘંબા તાલુકાના સીમળિયા નજીક આવેલા પીપળીયા ગામે પહોંચી પંચમહાલ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી -વ- જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-વ-જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને માહિતી મળતા દામાવાવ પોલીસ સ્ટાફ્ સહિત ઘોંઘંબા તાલુકાના રૂપારેલ ગામે તપાસ અર્થે પહોંચ્યાં હતા. દરમિયાન રૂપારેલ ગામમાંથી જાન નિકળી ગઇ હતી. પરંતુ વરરાજાના ડોકયુમેન્ટ તપાસતા તેની ઉંમર બાળલગ્ન કાયદા અનુસાર 21 વર્ષ કરતા ઓછી જણાઇ આવી હતી. જેથી તાત્કાલિક આખી ટીમ પીપળીયા (સિમલીયા) ગામે પહોંચી હતી. બાળ લગ્નને અટકાવવામાં આવ્યા હતા. આ સાથે બાળક અને તેના પરીવારને બાળકની ઓછી ઉંમર હોય તો કાયદાકીય રીતે લગ્ન કરાવવો ગુનો બને છે. દંડ અને સજા થઇ શકે છે. દરમિયાન વાલીઓ દ્વારા લગ્ન મોકુફ્ રાખવાની બાંહેધરી આપવામાં આવતાં ટીમે નિવેદન લઇને લગ્ન અટકાવ્યાં આવ્યા છે.