Banaskantha video - પહેલા આંસુ અને હવે ગેની બહેનનો ડાન્સ કરતો વિડીયો

બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મન મૂકીને નાચ્યા ભાભરમાં લગ્ન પ્રસંગમાં ગેની બહેન ઠાકોર નાચ્યા ગેનીબેન ઠાકોરના ભાઈની દીકરીના હતા લગ્ન ગુજરાતના કોગ્રેસ બનસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેની બહેન ઠાકોર લગ્ન પ્રસંગ દરમિયાન મન મૂકીને નાચ્યા હતા.ચૂંટણીના પ્રચાર અને કટોકટીના બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો. ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુઓને રોકી શક્યા ન હતા.ગેની બહેનના ભાઈની દીકરીના લગ્નમાં આખો દિવસ હાજરી આપી હતી. પ્રચાર પહેલા ના રોકી શકયા આંસુ ગેની બહેનને પહેલા વિધાનસભાની ટિકિટ મળી અને હવે જે અટકળો ચાલી રહી હતી તે મુજબ તેમને બનાસકાંઠાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા તે અંગેની વાત કરીને ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે ત્યારે હે ભગવાન મારી નાવ તારજે.. મારા બનાસકાંઠાને સુખી રાખજે.. તેમની ભાઈચારાની ભાવના રાખજે.. આટલા શબ્દો કહ્યા પછી તેમની આંખો ભરાઈ આવી હતી. આમ, પોતાના મનની વાત કહેતા ગેનીબેને ડૂમો ભરાઈ આવ્યો હતો અને તેઓ આંસુ રોકી શક્યા નહોતા. બનાસકાંઠાના લોકપ્રિય નેતા છે ગેની બહેન વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેને મતદારોને રિઝવવા માટે અને બનાસકાંઠાના વિકાસની વાતો કરી હતી. આ દરમિયાન ગેનીબેન ભાવુક થઈ ગયા હતા. ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદપ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી માતાના દર્શન કરી લીધા આશીર્વાદ લીધા હતા.

Banaskantha video - પહેલા આંસુ અને હવે ગેની બહેનનો ડાન્સ કરતો વિડીયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મન મૂકીને નાચ્યા
  • ભાભરમાં લગ્ન પ્રસંગમાં ગેની બહેન ઠાકોર નાચ્યા
  • ગેનીબેન ઠાકોરના ભાઈની દીકરીના હતા લગ્ન

ગુજરાતના કોગ્રેસ બનસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેની બહેન ઠાકોર લગ્ન પ્રસંગ દરમિયાન મન મૂકીને નાચ્યા હતા.ચૂંટણીના પ્રચાર અને કટોકટીના બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો. ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુઓને રોકી શક્યા ન હતા.ગેની બહેનના ભાઈની દીકરીના લગ્નમાં આખો દિવસ હાજરી આપી હતી.

પ્રચાર પહેલા ના રોકી શકયા આંસુ

ગેની બહેનને પહેલા વિધાનસભાની ટિકિટ મળી અને હવે જે અટકળો ચાલી રહી હતી તે મુજબ તેમને બનાસકાંઠાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા તે અંગેની વાત કરીને ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે ત્યારે હે ભગવાન મારી નાવ તારજે.. મારા બનાસકાંઠાને સુખી રાખજે.. તેમની ભાઈચારાની ભાવના રાખજે.. આટલા શબ્દો કહ્યા પછી તેમની આંખો ભરાઈ આવી હતી. આમ, પોતાના મનની વાત કહેતા ગેનીબેને ડૂમો ભરાઈ આવ્યો હતો અને તેઓ આંસુ રોકી શક્યા નહોતા.


બનાસકાંઠાના લોકપ્રિય નેતા છે ગેની બહેન

વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેને મતદારોને રિઝવવા માટે અને બનાસકાંઠાના વિકાસની વાતો કરી હતી. આ દરમિયાન ગેનીબેન ભાવુક થઈ ગયા હતા. ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદપ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી માતાના દર્શન કરી લીધા આશીર્વાદ લીધા હતા.