Ahmedabadમાંથી બોગસ પાસપોર્ટ સાથે વિદેશ જતા બે લોકો 2 ઝડપાયા

એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે 2 ઝડપાયા જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો પાસપોર્ટના આધારે અબુધાબીની કરવાનો હતો મુસાફરી અમદાવાદમાંથી બોગસ પાસપોર્ટ સાથે 2 લોકો ઝડપાયા છે. જેમાં જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો છે તે નકલી પાસપોર્ટના આધારે અબુધાબીની મુસાફરી કરવાનો હતો. જેમાં નેપાળનો પાસપોર્ટ હોવા છતાં ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. તેમજ અન્ય એક બંસી સાવનિયા નામની મહિલા ઝડપાઇ છે. તે બોગસ પાસપોર્ટના આધારે લંડન મુસાફરી કરવાની હતી. જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો છે. તેમજ SOGએ તપાસ શરૂ કરી છે. એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરનાર વધુ બે મુસાફરો ઝડપાયા છે. જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો છે તે ચંદીગઢના સુરજસિંહ નામના વ્યક્તિનો પાસપોર્ટ બનાવ્યો હતો. જેમાં પાસપોર્ટના આધારે અબુધાબી જવાનો હતો. તાજેતરમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવડાવી યુ.કે જવાની કોશિશ કરનાર યુવક ઝડપાયો હતો. પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા મુસાફરની તપાસ દરમિયાન પાસપોર્ટ બોગસ બનાવ્યો હોવાની હકીકત સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે ઈમીગ્રેશન અધિકારીએ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ બોગસ પાસપોર્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી મૂળ પોરબંદરનો રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ પરથી યુ.કે જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે એરપોર્ટ ઈમીગ્રેશન અધિકારીએ શંકા આધારે તેને રોકીને તપાસ અને પૂછપરછ કરતા તેનો પાસપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતુ. રાજુ બગોન નાનમા યુકેના રહેવાસીએ યુવક દિલીપને પોતાનો પુત્ર બતાવી વિઝા અપાવ્યા હતા. જે પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા હતા. જે હકિકત સામે આવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી એસઓજીએ તપાસ શરુ કરી છે.

Ahmedabadમાંથી બોગસ પાસપોર્ટ સાથે વિદેશ જતા બે લોકો 2 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે 2 ઝડપાયા
  • જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો
  • પાસપોર્ટના આધારે અબુધાબીની કરવાનો હતો મુસાફરી

અમદાવાદમાંથી બોગસ પાસપોર્ટ સાથે 2 લોકો ઝડપાયા છે. જેમાં જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો છે તે નકલી પાસપોર્ટના આધારે અબુધાબીની મુસાફરી કરવાનો હતો. જેમાં નેપાળનો પાસપોર્ટ હોવા છતાં ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. તેમજ અન્ય એક બંસી સાવનિયા નામની મહિલા ઝડપાઇ છે. તે બોગસ પાસપોર્ટના આધારે લંડન મુસાફરી કરવાની હતી.

જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો

પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો છે. તેમજ SOGએ તપાસ શરૂ કરી છે. એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરનાર વધુ બે મુસાફરો ઝડપાયા છે. જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો છે તે ચંદીગઢના સુરજસિંહ નામના વ્યક્તિનો પાસપોર્ટ બનાવ્યો હતો. જેમાં પાસપોર્ટના આધારે અબુધાબી જવાનો હતો. તાજેતરમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવડાવી યુ.કે જવાની કોશિશ કરનાર યુવક ઝડપાયો હતો.

પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા મુસાફરની તપાસ દરમિયાન પાસપોર્ટ બોગસ બનાવ્યો હોવાની હકીકત સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે ઈમીગ્રેશન અધિકારીએ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ બોગસ પાસપોર્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી મૂળ પોરબંદરનો રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ પરથી યુ.કે જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે એરપોર્ટ ઈમીગ્રેશન અધિકારીએ શંકા આધારે તેને રોકીને તપાસ અને પૂછપરછ કરતા તેનો પાસપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતુ. રાજુ બગોન નાનમા યુકેના રહેવાસીએ યુવક દિલીપને પોતાનો પુત્ર બતાવી વિઝા અપાવ્યા હતા. જે પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા હતા. જે હકિકત સામે આવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી એસઓજીએ તપાસ શરુ કરી છે.