Gujarat News: રાજ્યમાં PM મોદીની મુલાકાત પહેલા હથિયારોનો જથ્થો પકડાયો

ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી અમદાવાદમાં ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી સામે આવી છે. જેમાં 25 થી વધુ ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા છે. તેમજ હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી છે. તેમાં અન્ય રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. 25થી વધુ ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા છે. જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાતે આવશે. તે પહેલા અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો છે. હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 26 બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની પહેલી અને બીજી મેના રોજની મુલાકાત પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો છે. તેના લીધે પોલીસ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ આદરી દીધી છે. 

Gujarat News: રાજ્યમાં PM મોદીની મુલાકાત પહેલા હથિયારોનો જથ્થો પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી
  • હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી
  • રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદમાં ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી સામે આવી છે. જેમાં 25 થી વધુ ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા છે. તેમજ હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી છે. તેમાં અન્ય રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી

ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. 25થી વધુ ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા છે. જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાતે આવશે. તે પહેલા અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો છે.

હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી

હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 26 બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની પહેલી અને બીજી મેના રોજની મુલાકાત પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો છે. તેના લીધે પોલીસ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ આદરી દીધી છે.