Ahmedabadમાં હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યુ જાહેર,નાવકાસ્ટ બુલેટીન આવ્યુ સામે

આજે આખો દિવસ રાજયમાં રહેશે સાર્વત્રિક વરસાદ અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ અગામી ત્રણ કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ છે,જેમાં અમદાવાદમાં આજે રેડ એલર્ટ અપાયું છે.પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે.આણંદ, ખેડા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.તો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સુરત, નર્મદા, મોરબી,ભાવનગર, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.બીજી તરફ ગાંધીનગર, વડોદરા, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ,પોરબંદર, જામનગર,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.મહિસગાર, દાહોદ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠે 40થી 60 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં બપોરના 1 વાગ્યા દરમિયાન નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શકયતાઓ છે. જેમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે.

Ahmedabadમાં હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યુ જાહેર,નાવકાસ્ટ બુલેટીન આવ્યુ સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે આખો દિવસ રાજયમાં રહેશે સાર્વત્રિક વરસાદ
  • અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ અગામી ત્રણ કલાકનું નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ છે,જેમાં અમદાવાદમાં આજે રેડ એલર્ટ અપાયું છે.પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે.આણંદ, ખેડા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.તો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

સુરત, નર્મદા, મોરબી,ભાવનગર, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.બીજી તરફ ગાંધીનગર, વડોદરા, ડાંગ,તાપી, નવસારી, વલસાડ,દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ,પોરબંદર, જામનગર,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.મહિસગાર, દાહોદ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દરિયાકાંઠે 40થી 60 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં બપોરના 1 વાગ્યા દરમિયાન નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શકયતાઓ છે. જેમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે.