Dwarka: લાંબા હર્ષદ બાયપાસ પાસે કારચાલકે શ્રમિક પરિવારની બાળકીને અડફેટે લેતા મોત

દ્વારકામાં લાંબા હર્ષદ બાયપાસ પાસે અકસ્માત કારે શ્રમિક પરિવારની દીકરીને અડફેટે લેતા મોત બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં ભારે શોકદ્વારકામાં લાંબા હર્ષદ બાયપાસ પાસે બેફામ કાર ચાલકે શ્રમિક પરિવારની બાળકીને અડફેટે લેતા મોત થયાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યપી ગયો હતો. કલ્યાણપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગુજરાતભરમા છેલ્લા ઘણા સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. તેવામાં દ્વારકામાં લાંબા હર્ષદ બાયપાસ પાસે બેફામ કાર ચાલકે શ્રમિક પરિવારની બાળકીને અડફેટે લેતા મોત થયાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યપી ગયો હતો. કલ્યાણપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Dwarka: લાંબા હર્ષદ બાયપાસ પાસે કારચાલકે શ્રમિક પરિવારની બાળકીને અડફેટે લેતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકામાં લાંબા હર્ષદ બાયપાસ પાસે અકસ્માત
  • કારે શ્રમિક પરિવારની દીકરીને અડફેટે લેતા મોત
  • બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં ભારે શોક

દ્વારકામાં લાંબા હર્ષદ બાયપાસ પાસે બેફામ કાર ચાલકે શ્રમિક પરિવારની બાળકીને અડફેટે લેતા મોત થયાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યપી ગયો હતો. કલ્યાણપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતભરમા છેલ્લા ઘણા સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. તેવામાં દ્વારકામાં લાંબા હર્ષદ બાયપાસ પાસે બેફામ કાર ચાલકે શ્રમિક પરિવારની બાળકીને અડફેટે લેતા મોત થયાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યપી ગયો હતો. કલ્યાણપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.