Ahmedabadમાં સ્કૂલવાન અને 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત, વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત અકસ્માત થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદ SP રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત થયો છે. જેમાં સ્કૂલવાન અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેમાં સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માત થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને અકસ્માતથી સામાન્ય ઇજા પહોંચી છે.વિદ્યાર્થીઓને અન્ય વાહનની વ્યવસ્થા કરી શાળાએ મોકલવામાં આવ્યા શહેરના SP રીંગરોડ ઓઢવ પાસે આવેલા ગિરિવર રેસીડેન્સી પાસે ત્રીપલ અકસ્માત થયો છે. જેમાં સ્કૂલવાન સહિત 2 કારનો અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. ત્યારે સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને અકસ્માતથી સામાન્ય ઇજા પહોંચી છે. જેમાં અકસ્માતમાં સ્કૂલવાન તથા બે ગાડીની વચ્ચે થયો હોવાની માહિતી સામે આવી છે. જેમાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે તથા વિદ્યાર્થીઓને અન્ય વાહનની વ્યવસ્થા કરી શાળાએ મોકલવામાં આવ્યા છે. વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો ગુજરાત સહિત દેશભરમાં વેકેશન બાદ ફરી સ્કૂલો શરૂ થઈ ગઈ છે, માતા-પિતા બાળકોને સ્કૂલે મુકવા-લેવા અથવા સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલી રહ્યા છે, ત્યારે તાજેતમાં જ વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં બે બાળકીઓ સ્કૂલ વાનમાંથી રોડ પર પટકાયા હતા. જેમાં વડોદરામાં એક સ્કૂલ વાન સોસાયટીમાં પૂરપાટ ઝડપે નીકળી હોય છે ત્યારે અચાનક ચાલુ વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાય છે. આ પુરી ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. આ ઘટનાના સમયે સોસાયટીમાં રહેતા રહીશ તુરંત બાળકીઓની મદદે આવે છે, અને તેમને સાંત્વના સાથે મદદ કરી છે. ઈકો ચાલક ત્યાંથી આગળ નીકળી જાય છે. સદનશિબે બંને બાળાઓ રોડ પર પટકાયા બાદ ઉભા થઈ શકે છે, પરંતુ તેમાંથી એક બાળકીને પગે વધારે ઈજા પહોંચી હોવાનું જોવા મળી રહ્યું છે, તે ચાલી શકવાની પરિસ્થિતિમાં નથી રહેતી, તેને રહેવાસી ઉપાડી મદદ માટે પોતાના ઘરે લઈ જાય છે.

Ahmedabadમાં સ્કૂલવાન અને 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત, વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
  • અકસ્માત થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ
  • ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અમદાવાદ SP રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત થયો છે. જેમાં સ્કૂલવાન અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેમાં સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માત થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને અકસ્માતથી સામાન્ય ઇજા પહોંચી છે.

વિદ્યાર્થીઓને અન્ય વાહનની વ્યવસ્થા કરી શાળાએ મોકલવામાં આવ્યા

શહેરના SP રીંગરોડ ઓઢવ પાસે આવેલા ગિરિવર રેસીડેન્સી પાસે ત્રીપલ અકસ્માત થયો છે. જેમાં સ્કૂલવાન સહિત 2 કારનો અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. ત્યારે સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને અકસ્માતથી સામાન્ય ઇજા પહોંચી છે. જેમાં અકસ્માતમાં સ્કૂલવાન તથા બે ગાડીની વચ્ચે થયો હોવાની માહિતી સામે આવી છે. જેમાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે તથા વિદ્યાર્થીઓને અન્ય વાહનની વ્યવસ્થા કરી શાળાએ મોકલવામાં આવ્યા છે.

વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો

ગુજરાત સહિત દેશભરમાં વેકેશન બાદ ફરી સ્કૂલો શરૂ થઈ ગઈ છે, માતા-પિતા બાળકોને સ્કૂલે મુકવા-લેવા અથવા સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલી રહ્યા છે, ત્યારે તાજેતમાં જ વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં બે બાળકીઓ સ્કૂલ વાનમાંથી રોડ પર પટકાયા હતા. જેમાં વડોદરામાં એક સ્કૂલ વાન સોસાયટીમાં પૂરપાટ ઝડપે નીકળી હોય છે ત્યારે અચાનક ચાલુ વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાય છે. આ પુરી ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. આ ઘટનાના સમયે સોસાયટીમાં રહેતા રહીશ તુરંત બાળકીઓની મદદે આવે છે, અને તેમને સાંત્વના સાથે મદદ કરી છે. ઈકો ચાલક ત્યાંથી આગળ નીકળી જાય છે. સદનશિબે બંને બાળાઓ રોડ પર પટકાયા બાદ ઉભા થઈ શકે છે, પરંતુ તેમાંથી એક બાળકીને પગે વધારે ઈજા પહોંચી હોવાનું જોવા મળી રહ્યું છે, તે ચાલી શકવાની પરિસ્થિતિમાં નથી રહેતી, તેને રહેવાસી ઉપાડી મદદ માટે પોતાના ઘરે લઈ જાય છે.